પર્યાવરણ કાયદા Environmental Laws

 

 Law   Sahitya 

પર્યાવરણ કાયદા એટલે કે Environmental Laws અને Act  વિષે વિગતવાર જાણવા માટે અહીંયા નીચે વિગતવાર માહિતી આપવા માં આવી છે જેના બધા અલગ અલગ ગુના અને તેના નિયમો , કાયદાઓ અને અધિનિયમો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી તમને Environmental Laws વિષે ગુજરાતી માં જાણવા તમને સરળતા રહેશે. તમે Environmental Laws ના નીચે આપેલા ચેપ્ટર માં આપેલ લિંક પર જઈ ને વિસ્તૃત માહિતી મેળવી શકશો. 

અનુક્રમાણિકા 

  1. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પર્યાવરણ કાયદાનો વિકાસ
  2. પર્યાવરણનું અધઃપતન
  3. ભારતીય બંધારણ તેમજ ભારતીય ફોજદારી ધારામાં પર્યાવરણ સુરક્ષા અંગેની જોગવાઈઓ
  4. જાહેર જવાબદારી વીમા ધારો, 1991
  5. જોખમી પ્રક્રિયાઓ (ફેકટરીઝ ઍક્ટ હેઠળ)
  6. પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, 1974
  7. જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટેના કેન્દ્ર અને રાજ્યોના બોર્ડ
  8. પાણીના પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ 
  9. ફંડ, હિસાબ અને ઓડિટ
  10. અવાજ પ્રદૂષણ
  11. વન જાળવણી ધારો, 1980
  12. ભારતીય વન્ય પ્રાણી (સંરક્ષણ) ધારો, 1972
  13. હવા પ્રદૂષણ નિવારણ અને તેના નિયંત્રણ કરવા માટેના કેન્દ્રીય અને રાજ્યમંડળો તેની સત્તા અને કાર્યો
  14. હવાનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેની જોગવાઈઓ
  15. હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારા હેઠળ ફંડ, હિસાબો અને ઓડિટ
  16. હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ, 1981 અન્વયે રાજ્ય સરકારની સત્તાઓ
  17. પર્યાવરણ (સુરક્ષા) ધારો, 1986
  18. ભારતીય વન ધારો, 1927

Environmental Laws and Act


Read More - અધિનિયમ અને કાયદા - Act and Law