અવાજ પ્રદૂષણની વ્યાખ્યા, તેના ઉદ્ગમસ્થાનો
ધ્વનિ પ્રદૂષણ.
અવાજ પ્રદૂષણ અથવા ઘોંઘાટ પ્રદૂષણ (Noise Pollution)
ઘોંઘાટ પ્રદૂષણ અથવા અવાજ પ્રદૂષણ આપણા યંત્ર-વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસની દેન છે. બીજા શબ્દોમાં કહીએ, તો અવાજ પ્રદૂષણ આપણા ઔદ્યોગિક હરણફાળની અનિચ્છનીય આડપેદાશ છે. શહેરો મોટા થતા ગયા છે, કારણ કે શહેરોમાં ઉદ્યોગો ફાલવાની સામે ત્યાં વસ્તી વધતી જાય છે. શહેરો વિસ્તરતા હોવાથી વાહનો વધતાં જતાં ગયાં છે. દિલ્હી, મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા શહેરોમાં સવારના 10 થી 12 અને સાંજે 5 થી 7 મુખ્ય રસ્તાઓ પર ભોં ભોં સિવાય કાંઈ સંભળાતું હોતું નથી. બસો. ટ્રેનો, ટ્રકો. રિક્ષાઓ, દ્વિચક્રી યાંત્રિક વાહનો ઉપરાંત કારખાનાનાં યંત્રો, વિમાનો, લાઉડ સ્પીકર, ઢોલ-નગારાં, બેન્ડ-વાજાનાં કારણે ઘોંઘાટનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે.
અવાજ અને ઘોંઘાટ વચ્ચે તફાવત :
અકર્ણપ્રિય, કર્કશ, વધારે પડતા મોટા વિસંવાદી અવાજો કે આંદોલનોને ઘોંઘાટ કહેવામાં આવે છે. ઘોંઘાટ કાન માટે અનિચ્છનીય, અપ્રિય અને શાકકારક બને છે. કોઈ અવાજ ઘોઘાટ પેદા કરે છે કે કેમ,
પર્યાવરણ અવાર
સે ફરેક કેશના મંજોગો પર આપાર સામે છે. આ પ ને હરણ સમોનો તેને હોવાહ પાદપણ વાજાની બાજ પાટે પ મારી હતી. મંગીત છે. નગારા અને છે. ભાઈ રેડિયાનો અવાજ પસંદ કામ છે મીરા માં ગમા-અણગમાં પર આધાર એને મને પસંદ and hos મામાને મારે પાઈને અલ-અગારી કે બેન્ડ વાજાનું સંગીત સી. જ સભાન બનતી હોય હુ બની સકે છે. પોઇને પાલડી યુ સંગીત સાંભળવું ગમે. તો કોઈને જરાપણ પણજને આનંદ આવે છે.ય બ સો વસી યુવા તબીમાં કહીએ, તો "અમુક અવાજ પાકને નરપદ પાટણ આખી ને બીજા અંગાર પો. શ્રી એમાં વળી કોઈ અવાજ પોપાટ છે કે કેમ તેનું વ્યણિતિનું મેલ મા 1 whe આથી વાપી અને stel (freasonable and Prudent man) and adulન્ય પૌરણ સ્વીકારી સકાય શ્રી યાજબી ચારે કોની વાજબી અને ડાહ્યા માણસની સરેરાશ સત્ય મર્યાદાટ હરતીય અને તારે તે ઘી પાટે બંને છે. અને ચકનીથ અવાજને પોપાટ પદષણ ગણાવી શકાય પોંઘાટ આપણી મુખ-મંગવડ માટે સનિકારક છે. તેથી આપણે તે પસંદ કરતા નથી. અતિશય ઘોંઘાટ પર્યાવરણનું પહુ પણ છે. આરામમાં વિશેષ હતો અવાજ પોંઘાટ છે. અવાજથી જ્યારે અનિચ્છનીય અસરો ઉત્પન્ન થાય ત્યારે તે પોંઘાટ બને છે.
ઘોંઘાટ પ્રદૂષણની અસરો :
(1) અમુક હદથી વધારે ઘોંઘાટ આપણાથી સહન થઈ શકતો નથી. તેનાથી શ્રવણશક્તિ પાછી થઈ શકે છે. બહેરાશ આવી શકે છે અથવા કાનના પડદાને ઈજા થઈ શકે છે.
(2) શારીરિક અને માનસિક કાર્યક્ષમતા ઘટે છે.
(૩) અનિવા, ગાંડપણ, ચિડીયાપણુંનો રોગ લાગુ પડી શકે છે.
(4 ) લોહીનું દબાણ કે શ્વાસના રોગો થવાની શક્યતા છે.
(S) માંદા પડવાની કે હ્રદયરોગ થવાની શક્યતા રહેલી છે.
(6) પાચનક્રિયા પર અવળી અસર થાય છે.
7) પોઘાટથી મિલકતને પણ નુકસાન થાય છે.
( ઘોંઘાટ પ્રદૂષણની આવી અસરોના કારણે તેને મૃત્યુના શાંત દૂત તરીકે ઓળખવામાં આવે છે.
ઘોંઘાટ પ્રદૂષણના ઉદ્ભવસ્થાનો :
આ ઉદભવસ્થાનોનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય.
1. વાહનોનો ઘોંઘાટ :
આપણે ત્યાં શહેરોમાં જ નહીં, પરંતુ ગ્રામ વિસ્તારોમાં પણ વાહનવ્યવહાર વધતો જાય છે. આજની તારીખે ફક્ત અમદાવાદ શહેરમાં આશરે 10 લાખ જેટલા વાહનો છે અને દરરોજ નવા 700 વાહનો આ શહેરોમાં ઉમેરાતા જાય છે. સુરત, આણંદ, વડોદરા, રાજકોટ, જામનગર શહેરોમાં પણ વાહનોની સંખ્યા વધતી જાય છે. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં સાંજે 5 કલાકે વાહનોનો ઘોંઘાટ એટલો બધો વધી જાય છે કે બોલ્યું પણ સંભળાતું નથી.
વાહનોમાં ધૂમાડો બહાર ફેંકતા યંત્રનો અવાજ. દરવાજો ઉઘાડ-બંધ કરવાનો તથા હોર્નનો ઘોંઘાટ મુખ્ય છે. બસ અને ટ્રેનના હોર્નનો ઘોંઘાટ વધારે હોય છે. વાહનોમાં હવાઈ જહાજની ઘરેરાટીના ઘોંઘાટનો પણ સમાવેશ કરી શકાય. મુંબઈ શાંતાક્રૂઝ વિસ્તારમાં વિમાનીમથક આવેલ હોવાથી વિમાન ઉડતું હોય ત્યારે કાન ફાડી નાખે તેવી ઘરેરાટી સંભળાય છે તથા મિલકતના બારી-બારણાંને પણ તેની અસર થાય છે.
2. યંત્રોનો ઘોંઘાટ :
ઉદ્યોગોમાં વપરાતાં મોટાં મોટાં યંત્રોનો ઘોંઘાટ ઘણો વધારે હોય છે. કાપડ-મિલોનાં યંત્રો ઘણાં મોટાં હોય છે અને તેથી તેનો ઘોઘાટ પણ પીડાકારક હોય છે. ઓટોમોબાઇલ્સ ઉદ્યોગમાં પણ મોટા કદનાં યંત્રો હોય છે. ઘોંઘાટ પ્રદૂષણમાં તેનો પણ ફાળો મુખ્ય છે. સિમેન્ટ, ખાતર, વિદ્યુતમથકો વગેરે સ્થળોએ વપરાતાં યંત્રો ઘોંઘાટિયા હોય છે. હવે નાના કારખાનાઓ પણ યંત્રો વસાવવા લાગ્યા છે અને આવાં કારખાનાંઓની સંખ્યા વધતી જાય છે. પરીમાં પણ વોશિંગ મશીન અને પરઘંટીના કારણે પોપાટે આપણા પરીમાં પ્રત્યેશ કર્યો છે.
3. લાઉડ સ્પીકર વગેરેનો અવાજ :
રેડિયો, ટી. વી. કે લાઉડ સ્પીકરનો અવાજ જરૂર કરતાં વધારે રાખવાથી પોપાટ થાય છે. ઉંદTun લગ્ન કે કોઈ સારા પ્રસંગે જાહેર રસ્તા પર મોટા અવાજે સ્પીકર પર ગીતો વગાડાય છે. લગ્ન પ્રસંગે જાહેર રસ્તા પર ઢોલ-નગારાં અને બેન્ડવાજાથી ઘોઘાટનું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. નવરાત્રિમાં પણ ઠેરઠેર મોટા અવાજે મોડી રાત સુધી લાઉડ સ્પીકરો મારફત ગીતો ગાવામાં અને કેસેટો વગાડવામાં આવે છે. કોલકાતામાં સવારમાં મસ્જિદમાં લાઉડ સ્પીકરોના અવાજ કરવા પર પ્રતિબંધ મૂકાયો. તેની સામે બદાલતમાં પડકાર થતો, મસ્જિદમાં સવારે લાઉડ સ્પીકરોના વપરાશ પર પ્રતિબંધ માન્ય રખાયાનું અખબારી અહેવાલો સૂચવે છે. હોટલો, નાઈટ ક્લબો કે બારમાં કેટલીકવાર મોટા અવાજે સંગીત વગાડાય છે.
4. બાંધકામ પ્રવૃત્તિમાં થતો ઘોંઘાટ ::
રસ્તાઓ, પુલ, મકાન સુધારણા કે બાંધકામ વખતે વધારે પડતો ઘોંઘાટ જોવા મળે છે. ક્રોકેટ મશીન, રોપ ડ્રીલ, રોપ વે કે ટ્રેક્ટરનાં સાધનોના ઉપયોગથી.ઘોંઘાટ પ્રદૂષણ પેદા થાય છે. આ ઘોંઘાટ દિવસ દરમ્યાન જ મુખ્યત્વે જોવા મળે છે. મોટા ઉદ્યોગો, ઇમારતો, સંકુલોના બાંધકામ સ્થળે સતત ઘોંઘાટ અનુભવી શકાય છે.
5. પ્રાણીઓનો અવાજ :
રસ્તા પર રખડતા કૂતરાઓ કેટલીકવાર ભસીને કર્કશ અવાજ પેદા કરે છે. શાંત રાત્રીએ આ અવાજ ખૂબ જ કષ્ટદાયક બને છે.
ઘોંઘાટ પ્રદૂષણ અને કાયદાકીય જોગવાઈઓ :
આપણે ત્યાં પર્યાવરણ સુરક્ષા ધારો, 1986 તથા હવા અને પાણી પ્રદૂષણ નિવારણને લગતા સ્વતંત્ર કાયદાઓ છે. પરંતુ પ્રદૂષણના નિયમન સંબંધમાં કોઈ સ્વતંત્ર કાયદો અસ્તિત્વમાં નથી. પર્યાવરણ (સુરક્ષા) ધારો, 1986ની ક. 6(2) (બી)માં "પર્યાવરણીય પ્રદૂષકો" પછી કૌંસમાં ("ઘોંઘાટ સહિત") શબ્દો મૂકાયા છે. તે જ રીતે, હવા ધારો, 1981ની ક. 2(એ)માં "હવા પ્રદૂષણ"ની વ્યાખ્યામાં "વાયુરૂપી પદાર્થો* પછી કૌંસમાં ("ઘોંઘાટ સહિત") શબ્દો 1987માં મૂકાયા છે. ભારતીય ફોજદારી ધારો, 1860ની ક. 268 હેઠળ જાહેર ઉપદ્રવ (Public nuisance)ના ગુનામાં ઘોંઘાટનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં The Almer Sound Emplifier's (Control) Act, 1952 અમલમાં છે. સર્વોચ્ચ અદાલતે સ્ટેટ ઑફ રાજસ્થાન વિ. જી. ચાવલાના કેસમાં આ કાયદો બંધારણીય ઠરાવેલ છે. આ કાયદો રાજ્ય યાદી(State List)ની Entry 6 હેઠળ રાજ્યે ઘડેલ હોવાનું આ કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે. આ કાયદો સંઘ યાદી(Union List)ની Entry 31ને પણ આનુષંગિક રીતે સ્પર્શે છે.
પી. એ. જેકબ સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ કોટ્ટાયમના કેસમાં અરજદારે જાહેર સભા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ પોતાનો મૂળભૂત અધિકાર હોવાની રજૂઆત કરી હતી. અરજદારને તે હેતુ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી સત્તાવાળાઓએ આપી હતી, પરંતુ સુલેહ ભંગ થવાની શક્યતાના કારણે સત્તાવાળાઓએ પરવાનગી પાછી ખેંચી લીધી હતી. આ કેસમાં અદાલતે ઠરાવ્યું કે યંત્રનો ઉપયોગ પોતે અધિકારની બાબત નથી. જો તેને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવે, તો જે લોકો અવાજ સાંભળવા આતુર કે તૈયાર ન હોય. તેમના અનુ. 21 હેઠળના જીવન સ્વાતંત્ર્ય અધિકારનો ભંગ થાય છે. જેમ એક વ્યક્તિને અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્ય હોય છે, તેમ બીજી વ્યક્તિને શાંતિથી રહેવાનો, એકાંત ભોગવવાનો કે ગુપ્તતા(Pricacy)નો અધિકાર હોય છે. આ અધિકારમાં ઘોંઘાટથી મુક્ત રહેવાના અધિકારનો પણ સમાવેશ થાય છે. કાયદાથી વિચાર અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર અપાયેલો છે, પરંતુ અભિવ્યકિત રીત (દા. ત.. લાઉડ સ્પીકરનો ઉપયોગ)ના સ્વાતંત્ર્યની બંધારણમાં બાંયધરી આપવામાં નથી આવી. આ કેસમાં અદાલતે ઘોંઘાટ પ્રદૂષણથી થતી શારીરિક, માનસિક તેમજ આરોગ્યવિષયક હાનિકારક બમરીનો ઉલ્લેખ કરી કરાવેલ છે કે કોઈ પણ વ્યક્તિને રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને પોતાની શેર વિચારો વ્યક્ત કરવાનું સ્વાતંત્ર્ય હોઈ શકે નહીં. अमहार वतर पारी (Workmen's Compensation Ad) 1923 संपर्क करा पर
શાય, ચતર્વેદી ધન્નાલાલ વિ. છત્તરસિંહના કેસમાં પોઘાટથી અપકૃત્ય કક્યારે બને તેના માર્ગદર્શક નિર્ણને & કુરાન હતી. આ કેસમાં અદાલત મળી સાપવામાં . આસપાસના રહીશોને ઘણી અગવહાય તી તે શહેર સુધરાઈના તેના પોંઘાટથી ખાય જો ઉપરાનું અપકૃત્ય બનતું હોય અને તે શહેર સુધરાઈના નિયમો મુજબ ધંધો કાને હોય તો પણ તેની સામે મનાઈહુકમ આપી શકાય છે.
મોટર વાહન ધારી (Motor Vehicles Act) 1988 હેઠળ અમક પરિવાર યાત વિસ્તારો (Shre Zone) મીટરી, જાફર કરી શકાય છે. આવા વિસ્તારોમાં તેમને વઝવાથી, "ચાલતા તેન "ની ખાકાય છે. અને Z તરીકે મહેઅગાળમાં બન્યો હતો. ટ્રકોમાં વીજળીથી કે હવાથી ચાલતી એપા નાખવામાં આવે છે. એકલા કેસનળી અવાજ, કાનફોડ, ચમકાવી દેનારો તથા કર્કશ બેયાછે. તેઝારીના વય વિમાર લોકો તાય સાદારીખોને અગવડ થતી હોય છે. બેંગાલ મોટર વાહન નિચોયમના ભંગ બદલ કર (1) જન્મ રાહ્યહારી ઓસંગ માવાળુ તેને જ લગાડવાનું હોય છે. અદાલતે આ નિયમના લંગ બદલ કોઈ પગલા . લેવાવા સબબ રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. તેમ જ નિયમનું પાલન થાય તે જોવાની રાજ્ય
સરકારને તાકીદ કરી હતી. ક્રિશ્ના ગોપાલ વિ. સ્ટેટ ઑફ એમ. પી.ના કેસમાં અદાલતે ફોજદારી કાર્યવાહીનો કાયદો, 1973ની ક. 133નો ઉપયોગ કરીને ઘોંઘાટ પ્રદૂષણ અટકાવેલ હતું.
ઘોંઘાટ પ્રદૂષણ નિયંત્રણના ઉપાયો અને સ્વતંત્ર કાયદાની જરૂર :
આપણા દેશમાં ઘોંઘાટ પ્રદૂષણ નિયંત્રણ માટે અલગ કાયદો નથી. જુદા જુદા કેટલાક કાયદાઓમાં ત્રૂટક ત્રૂટક જોગવાઈઓ છે, પરંતુ તે બહુ અસરકારક નથી. વળી સ્વતંત્ર કાયદો ન હોવાથી આ વિષયને ચોક્કસ દિશા અને ગતિ મળી શકે નહીં. વહીવટીતંત્ર તેમજ ન્યાયતંત્રે જાગરૂક રહીને ઉપાયો શોધતા રહેવું જોઈએ. આપણા ન્યાયતંત્રે આ બાબતમાં કેટલાક સારા ચુકાદાઓ આપ્યા છે. ઇંગ્લેન્ડમાં The Nose Abatement Act, 1960 અમલમાં છે. તેમજ ઇંગ્લેન્ડમાં Pollution Control Act, 1974 ની ક. 64માં પોપાટ પ્રદૂષણ નિયંત્રણ કરવાની જોગવાઈ છે. અમેરિકામાં Noise Pollution and Abatement Act, 1970 તેમy The Noise Control Act, 1972 એવા બે કાયદાઓ અમલમાં છે. આવા કોઈ કાયદાને આદર્શ તરીકે સ્વીકારીને, આપણા દેશની જરૂરિયાતો મુજબ ઘોંઘાટ પ્રદૂષણ અંગેનો કાયદો ઘડાવો જોઈએ.
નિયંત્રણ ઉપાયો :
(1) જાહેર પરિવહન વ્યવસ્થા (Public Transportation System) પાંગળી હોવાથી ખાનગી વાહન- વ્યવહાર પ્રમાણમાં ઘણો ફાલ્યોફૂલ્યો છે. તેનાં કારણે પ્રદૂષણ ઘણું થાય છે. તેથી જાહેર પરિવહન વ્યવસ્થા સુદ્રઢ અને સઘન બનાવવી જોઈએ.
(2) વૃક્ષો અવાજ શોષે છે. તેથી જાહેર રસ્તાઓ પર વૃક્ષો વાવવાં જોઈએ તેમજ બગીચાઓની સંખ્યા વધારવી જોઈએ.
(3) અમુક વર્ષો પછી વાહનોના વપરાશ પછી ઘોંઘાટ કરવાની ક્ષમતા વધી જાય છે. આવા વાહનો પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. દિલ્હીમાં હમણાં જ 15 વર્ષ જૂના વાહનોના વપરાશ પર અદાલતે પ્રતિબંધ મૂક્યો છે.
(4) વાહનોમાં ઘોંઘાટ ઓછો થાય તેવું મિકેનીઝમ વિકસાવવું જોઈએ.
(5) હાલમાં ટ્રક, બસો વગેરે વાહનોમાં વપરાતાં હોર્ન ભયંકર અવાજવાળા હોય છે. તેથી તેના સ્થાને બહુ દૂર સુધી હોર્ન ન સંભળાય તો ચાલે. ચાલતાં વાહનની આસપાસ હોર્ન સંભળાય તેવાં હોર્ન બનાવવાં જોઈએ.
(6) ઘોંઘાટ કરતાં મશીનોમાં ઓછો પોષાટ થાય તેવી યુક્તિ-પ્રયુત્તિ વિકસાવી જોઈએ, તેમજ મશીનોમાં સમયાંતરે ઓઈલીંગ થવું જોઈએ.
(7) જાહેર રસ્તા પર લાઉડ સ્પીકરનો અવાજ પ્રસારિત થવા પર પ્રતિબંધ હોવો જોઈએ, રસ્તા પર બેંડ-વાજા, ઢોલ-નગારા, ત્રાંસા વગેરે વગાડવાની પરવાનગી ન મળવી જોઈએ. 1998ના વર્ષમાં ગુજરાત વડી અદાલતે નવસત્રિ દરમ્યાન રાત્રિના 1-30 કલાક સુધી લાઉડ સ્પીકરથી ગરબાની છૂટ આપી હતી. કોલકાત્તામાં સવારે મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર અદાલતે પ્રતિબંધ મૂક્યો છે.