Law Sahitya
અધિનિયમ અને કાયદા પુસ્તકાલય
મિત્રો જો તમે ભારત ના Act અને Law વિષે વિગતવાર માહિતી જાણવા માંગતા હોય તો અહીંયા નીચે આપેલા તમામ કાયદા ની લિંક પર જઈ ને તમે ભારત ના કાયદા અને અધિનિયમ વિષે માહિતી જણાવવામાં આવી છે. જેમાં તમને ભારત ના બંધારણ અને તેના આમુખ વિષે જાણી શકશો, તે સિવાય ભારતીય ફોજદારી ધારા ની કલમ એટલે કે IPC વિષે વિગતવાર માહિતી તમને મળશે.