વન બિનઅનામત કરવા પર નિયંત્રણ અંગેની જોગવાઈઓ વન જાળવણી ધારા હેઠળ વન અને બિનવન હેતુઓ
વનોનો નાશ થવાથી પર્યાવરણને હાનિ પહોંચે છે. પર્યાવરણની હાનિ સમગ્ર સમાજને હાનિ પહોંચાડે છે. વનોનો નાશ થવાથી કુદરતી કાર્બનચક્રમાં અસમતુલા પેદા થાય છે. વનોનો નાશ થતો અટકાવવા રાષ્ટ્રપતિએ 25મી ઑક્ટોબર, 1980ના રોજ એક વટહુકમ પ્રસિદ્ધ કરી વનોને બિનઅનામત કરવા પર તેમજ વન જમીનને બિનવન હેતુની જમીન કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જે વટહુકમ કાયદો બની 27મી ડિસેમ્બર, 1980ના દિનથી અમલી બન્યો છે. આ કાયદાની જોગવાઈ મુજબ, વનો બિનઅનામત કરવા પર અને વન જમીન બિનવન હેતુ માટે વાપરવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
જે મુજબ,
રાજ્યમાં પ્રવર્તમાન કાયદામાં ગમે તે જોગવાઈ હોવા છતાં, કોઈ પણ રાજ્ય સરકાર કે અન્ય સત્તાધિકારી, કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરી સિવાય -
(1) (રાજ્યમાં પ્રવર્તમાન કાયદામાં "આરક્ષિત વન"ના અર્થમાં) કોઈ આરક્ષિત વન કે તેના ભાગને બિનઆરક્ષિત કરવા:
(2) કોઈ પણ વન જમીન કે તેનો ભાગ બિનવન હેતુ માટે ઉપયોગ કરવાનો;
(3) વન જમીન કે તેનો કોઈ ભાગ ભાડાપટાથી કે અન્ય રીતે કોઈ ખાનગી વ્યક્તિને અથવા કોઈ સત્તાધિકારી, નિગમ અભિકરણ અથવા એવી કોઈ સંસ્થાને આપવાનો કે જેની માલિકી.
સંચાલન કે નિયંત્રણ સરકારનું ન હોય:
(4) વન જમીન કે તેનો કોઈ ભાગ પરના કુદરતી રીતે ઉગેલાં વૃક્ષોનો બિનવન ઉપયોગ કરવા કે તેને જમીનમાંથી કાઢી નાખવાનો:
- હુકમ કરી શકે નહીં.
ખુલાસો (Explanation) : આ કલમના હેતુઓ માટે, "બિનવન હેતુ" (non-forest purpose) એટલે - (એ) ચા, કોફી, મસાલા, રબ્બર, તાડ, તૈલી, છોડ, બાગાયતી પાક અથવા ઔષધીના છોડ માટે;
(બી) પુનઃવનીકરણ સિવાયના કોઈ હેતુ માટે;
- વન કે તેના કોઈ ભાગને વૃક્ષ રહિત કરવા કે વક્ષો તોડી નાખવા, પરંતુ તેમાં વન અને વન્યજીવની જાળવણી, વિકાસ અને વ્યવસ્થા, એટલે કે ચેકપોસ્ટની સ્થાપના, અગ્નિરેખા, વાયરલેસ સંદેશાવ્યવહાર, વાડ બાંધકામ, પુલો કે ગરનાળાનું બાંધકામ, ડેમ, પાણીની નીક, ખાઈ, હદ નિશાની, પાઈપલાઈન અને
તેના જેવા હેતુઓનો સમાવેશ થશે નહી. વનને બિનઆરક્ષિત (Deresevation) અથવા વન જમીન, બિનવન હેતુ માટે વાપરવા પર નિયંત્રણ મૂકાયું છે. આ નિયંત્રણ "આરક્ષિત વનો" (Reserved forests)ને જ લાગુ પડતી નથી. પરંતુ તમામ વનોને લાગુ પડે છે. તેથી આ કલમ લાગુ પાડવા માટે ક. 20 હેઠળ કોઈ વનને આરક્ષિત વન તરીકે જાહેર કરાયાનું જરૂરી નથી કેન્દ્ર સરકારે 'Tiger freserve' તરીકે કોઈ વિસ્તારને જાહેર કર્યા બાદ ત્યાં બાજીની તિઓ કરવાનું એરમયોમથી (4)માં નિર્દિષ્ટ કરાયેલ કોઈ સાર્ય કરવા પાન સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ
તેવું કોઈ કાવ્ય કું કોરકારની પૂર્વમંજૂરી (road apvol) ભય, ત્યારે તે રાજયકાર સેલ સીઈ કાર્ય, કેન્દ્ર માર ખાણનો ભાડાપટી તાજો (Renew) કરાવવાધન સરકાર ત્યારે સરે રાજ્ય સરકારની વિવેકબુદ્ધિ (Decoration)ની બાબત છે, પરંતુ તેમ કરતાં પહેલા રાજ્ય સરકારે સિન્દ્ર સરકારની પૂર્વમંજુરી મેળવવી જોઈએ. એક કેસમાં ઠરાવાયું છે કે જ્યારે ઉujar M અમલમાં આવ્યા 1966માં ભાડાપટે મેળવાથી જોજો (લગ્ન) કરવાની જોગવાઈ હોવા છતાં આ કાયા અમર્ણય આ રાયદાનું રાજ્ય મરકાક ભાડાપટો તાજો કરવાની બરજી નકારેલ હોય, તો રાજ્ય સરકારનો આ નિર્ણય આ કાયદાને સુસંગત રીને કરાયેલ હોવાથી તેને પડકારી શકાય નહીં. વન જાળવણીમાં જંગલોને કાપીને પુનઃવનકરણ (Re-ગ્રહ) કરાયેલ નેવ પણ સેના પહ થાય છે. કોઈ જમીનને રેવન્યુ રેકર્ડમાં વનજમીન તરીકે દર્શાવાયેલ ન હોય, તો માળ ને પરાણાને વેન જમીન ન હોવાનું ઠરાવી શકાય નહીં. જમીનનું સ્વરૂપ ધ્યાનમાં રાખીને આ
બાબતનો નિર્ણય કરવાનો હોય છે. જ્યારે કોઈ ખાણનો થોડો ભાગ આરક્ષિત વનમાં હોય અને બાકીનો ભાગ બહાર હોય ત્યારે, આરક્ષિત વનમાં આવેલ ભાગ તાત્કાલિક બંધ કરવો જોઈએ અને તેવા ભાગનો પરવાનો/ભાડાપટો ગેરકાયદેસર ગણાય. જ્યારે વન જમીનમાં ખાતાનો ભાડાપટો આ કાયદાની જોગવાઈઓની વિરુદ્ધમાં આપવામાં આવ્યો હોય તો રાજ્ય સરકારને તે રદ કરવાની સત્તા પણ છે. રાજ્ય સરકારને ખાતાનો ભાડાપટો માન્ય કરવાની સત્તા છે તે તેમાં ભાડાપટો રદ કરવાની સત્તા પણ સમાવિષ્ટ છે. જો ભાડાપટો ધરાવનારને કારણદર્શક નોટિસ આપી સાંભળવાની વાજબી તક આપવામાં આવી હોય તો કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયેલ ગણાય તે રાજ્ય સરકારનો ભાડાપટો રદ કરતો હુકમ યોગ્ય ગણાય. એક વખત કોઈ વિસ્તારને આરક્ષિત વન (Protected forest) તરીકે જાહેર કરવામાં આવે એટલે તેને
ક. 2 લાગુ પડી જાય છે અને કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરી સિવાય તે વિસ્તારમાં બિનવન પ્રવૃત્તિ કરી શકાય નહીં. કેરાલા હાઈકોર્ટે એક કેસમાં ઠરાવેલ છે કે વન જમીન બિનવન હેતુઓ (non-forest purpose)
આપવામાં આવે ત્યારે કેન્દ્ર સરકારની મંજૂરી ફરજિયાત છે.
સત્તાધિકારીઓ અને સરકારી ખાતાંઓ તરફથી ગુનાઓ (Offences by Authorities and Govt. Departments)
(1) જ્યારે આ કાયદા હેઠળ -
સરકારના કોઈ ખાતાં અથવા ખાતાના વગદાર; અથવા
(બી) કોઈ સત્તાધિકારી દ્વારા કે ગુનો થવાના સમયે, જે કોઈ વ્યક્તિ તેના હવાલામાં હોય અથવા સત્તાધિકારીવતી કામકાજ કરવા જવાબદાર વ્યક્તિ દ્વારા ગુનો થાય, ત્યારે ગુના બદલ દોષિત ગણાશે અને તેની સામે કાર્યવાહી અને શિક્ષા થવાને જવાબદાર બનશે;
પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે ખાતાનો વડો અથવા ક્લોઝ(બી)માં ઉલ્લેખિત વ્યક્તિ જો એમ પુરવાર કરે કે પોતાની જાણ બહાર ગુનો બનેલ છે અથવા ગુનો અટકાવવા તમામ યોગ્ય કાળજી લેવાયેલ હતી, તો પેટાકલમમાં નિર્દિષ્ટ કરાયેલ કોઈ મજકૂરથી તેને જવાબદાર ઠરાવવામાં આવશે નહી. (2) પેટાકલમ (2)માં ગમે તે જોગવાઈ હોવા છતાં, જ્યારે આ કાયદા હેઠળનો શિક્ષાપાત્ર ગુનો
પેટાકલમ (1) ક્લોઝ (બી)માં ઉલ્લેખિત સત્તાધિકારી (Authority) દ્વારા કરાયેલ હોય અને એમ પુરવાર કરવામાં આવે કે આવો ગુનો ખાતાના વડા સિવાયના અન્ય કોઈ અધિકારીની સંમતિથી અથવા મૂક સંમતિથી (Connivance)થી કે તેની કોઈ બેદરકારીથી થયેલ હોય અથવા ઉપર્યુક્ત પેટાકલમ (1) ક્લોઝ (બી)માં ઉલ્લેખિત વ્યક્તિ સિવાયના અન્ય વ્યક્તિએ કોઈ ગુનો કરેલ હોય, તો આવા અધિકારી અથવા વ્યક્તિઓ તે ગુના બદલ દોષિત ગણાશે અને તેમની સાથે તે મુજબ કાર્યવાહી ચલાવવાને અને શિક્ષા થવાને જવાબદાર બનશે.