05/02/2024

પ્રકરણ-7 : જળ પ્રદૂષણ [નિવારણ અને નિયંત્રણ] માટેના કેન્દ્ર અને રાજ્યોના બોર્ડ

પાણી પ્રદૂષણ [નિવારણ અને નિયંત્રણ] ધારો, 1974 હેઠળ રાજ્ય બોર્ડની રચના અને તેના કાર્ય

રાજ્ય બોર્ડોની રચના

(1) રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામાથી નક્કી કરે તેવી તારીખથી, “જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે નામનું રાજ્ય પર્યાવરણ નિયંત્રણ બોર્ડ, આ અધિનિયમ હેઠળ તે બોર્ડને આપેલી સત્તા વાપરવા અને સોંપેલા કાર્યો બજાવવા માટે નીમશે.

(2) રાજ્ય બોર્ડ નીચેના સભ્યોનું બનશે :

(એ) રાજ્ય સરકારે નિયુક્ત કરવાના અધ્યક્ષ, જે પર્યાવરણલક્ષી સંરક્ષણ અંગેની બાબતોના સંબંધમાં વિશેષ જ્ઞાન અથવા કાર્યજતિન અનુભવ ધરાવતી વ્યક્તિ હોય અથવા જે ઉપર્યુક્ત બાબતોનું કાર્ય સંભાળતી સંસ્થાઓના વહીવટના જ્ઞાન અને અનુભવ ધરાવતી વ્યક્તિ હોય; પરંતુ અધ્યક્ષ, રાજ્ય સરકારને યોગ્ય લાગે તે પ્રમાણે પૂર્ણકાલિક કે અંશકાલિક હોઈ શકશે:

(બી) રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે તેણે નિયુક્ત કરવાના પાંચ કરતાં વધુ ન હોય તેટલી સંખ્યાના અધિકારીઓ

(ભી) રાજ્યમાં કાર્ય કરતા સ્થાનિક સત્તા મંડળના માસી સાજ્ય સરકારે નિવૃત કરવાની પાંચ કરતાં વધુ ન હોય તેટલી વ્યક્તિઓ;

(ડી) બેસો. મેયોયોગ અથવા ઉદ્યોગ કે વ્યાપારનાં કેતોનું અથવા રાજ્ય સરકારના ખેતી પતયોમાણ જેનું પ્રતિનિધિત્વ હોવું આવાચક ત્રણે કરતા વધુ ન હોય ત અભિષાયત્વ કરવા રાજ્ય સરકારે નિયુક્ત કરવાની ત્રણ કરતા વધુ ન હોય તેવી સંખ્યાની બિનસરકારી વ્યક્તિઓ,

(ઈ) રાજ્ય સરકારની માલિકીની તેના નિયંત્રણ અથવા વહરવા નો બેનીસાપનીઓ અથવા કોર્પોરશનોનું પ્રતિનિધિત્વ કરવા તે સરકારે નિયુક્ત કરવાની ((એફ) સજ્ય સરકારે નીમવાના પ્રદૂષણ નિયંત્રણના વૈજ્ઞાનિક એન્જિનિયરીંગ અથવા વહીવટી "પાસાંઓની લાયકાત, જાણકારી અને અનુભવ ધરાવતા પૂર્ણકાલિક સભ્ય-સચિવ

(૩) દરેક રાજ્ય બોર્ડ, રાજ્ય સરકારે પેટાકલમ (1) હેઠળના જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલ નામનું

કાયમી ઉત્તરાધિકાર અને પોતાનું મીલ ધરાવતું સંસ્થાપિત મંડળ રહેશે અને તેને આ અધિનિયમની

જોગવાઈઓને આધીન રહીને, મિલકત પ્રાપ્ત કરવાની, ધરાવવાની અને તેનો નિકાલ કરવાની અને કસર

કરવાની સત્તા રહેશે અને ઉપયુક્ત નામથી તે દાવો કરી શકશે અથવા તેની સામે દાવો કરી શકાશે. (4) આ કલમમાં ગમે તે મજરૂર હોય તે છતાં, કેન્દ્રીય પ્રદેશ (Union territory) માટે કોઈ રાજ્ય બોર્ડ રચી શકાશે નહિ અને કેન્દ્રીય પ્રદેશના સંબંધમાં કેન્દ્રીય બોર્ડ. તે કેન્દ્રીય પ્રદેશ માટેના રાજ્ય બોર્ડની સત્તાઓ વાપરશે અને તેના કાર્યો બજાવશે.

પરંતુ કોઈ કેન્દ્રીય પ્રદેશના સંબંધમાં, કેન્દ્રીય બોર્ડો આ પેટાકલમ હેઠળના પોતાના તમામ અથવા કોઈ સત્તા અને કાર્યો, કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરે તે વ્યક્તિને અથવા વ્યક્તિઓના મંડળને સોંપી શકશે. આ જોગવાઈ મુજબ ગુજરાત રાજ્ય માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અસ્તિત્વમાં આવેલ છે. જેની મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે આવેલી છે. જયારે વડોદરા, ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર અને વાપી ખાતે પ્રાદેશિક કચેરીઓ આવેલ છે. બોર્ડની પ્રાદેશિક કચેરીના વડાને રીજિયોનલ ઑફિસર કહેવામાં આવે છે. આ પ્રાદેશિક કચેરીઓ બોર્ડની મુખ્ય કચેરી હેઠળ બોર્ડની કામગીરી બજાવે છે.

આ કલમ 4માં રાજ્ય બોર્ડોની રચના વિશે જણાવાયું છે. છતાં સંઘ રાજ્યક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ) માટે કોઈ રાજ્ય બોર્ડ રચી શકાતું નથી. સંઘ રાજ્યક્ષેત્ર માટેના રાજ્ય બોર્ડની સત્તાઓ કેન્દ્રીય બોર્ડમાં સ્થાપિત થયેલી છે. કેન્દ્રીય બોર્ડ સંઘ રાજ્યક્ષેત્ર માટે બોર્ડની તમામ સત્તાઓ વાપરશે અથવા પોતાની તમામ અથવા કોઈ નિશ્ચિત સત્તા અને કાર્યો કેન્દ્ર સરકાર નિર્દિષ્ટ કરે તે વ્યક્તિને અથવા વ્યક્તિઓના મંડળને સોંપી શકશે.

કેન્દ્રીય બોર્ડની રચના

(1) કેન્દ્ર સરકાર રાજ્યપત્રમાં જાહેરનામાંથી નક્કી કરે તેવી (આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ તથા સંઘ રાજ્ય ક્ષેત્રોમાં આ અધિનિયમનો આરંભ થયાની તારીખથી છ મહિના કરતાં મોડી ન હોય તેવી) તારીખથી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આ અધિનિયમ હેઠળ તે બોર્ડને આપેલી સત્તા વાપરવા અને સાપેલાં કાર્યો બજાવવા માટે રચશે.

(2) કેન્દ્રીય બોર્ડ નીચેનાં સભ્યોનું બનશે.

(એ) કેન્દ્ર સરકારે નિયુક્ત કરવાના પૂર્ણકાલિક અધ્યક્ષ, જે પર્યાવરણલક્ષી સંરક્ષણ અંગેની બાબતોના સંબંધમાં વિશેષ જ્ઞાન અથવા કાર્યજનિત અનુભવ ધરાવતી વ્યક્તિ હોય. અથવા જે ઉપર્યુક્ત બાબતોનું કાર્ય સંભાળતી સંસ્થાઓના વહીવટના જ્ઞાન અને અનુભવ ધરાવતી વ્યક્તિ હોય:

(બી) કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરવા તે સરકારે નિયુક્ત કરવાના પાંચ કરતાં વધુ ન હોય તેટલી સંખ્યાના અધિકારીઓ:

(સી) કેન્દ્ર સરકારે, રાજ્ય બોર્ડોના ૨,ભ્યોમાંથી નિયુક્ત કરવાની, પાંચ કરતાં વધુ ન હોય તેટલી સંખ્યાની વ્યક્તિઓ, જે પૈકી બે વ્યક્તિઓ, કલમ 4 ની પેટા કલમ (2)ના ખંડ (સી) માં ઉલ્લેખેલ વ્યક્તિઓમાંથી હોવી જોઈએ.

(ડી) ખેતી, મત્સ્યઉલીંગ અથવા ઉદ્યોગ કે વ્યાપારનાં હિતીનું અથવા કેન્દ્ર સરકારના અભિપ્રાય પ્રમાણે જેનું પ્રતિનિધિત્વ હોવું આવશ્યક હોય તેવા બીજા કોઈ હિતનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકારે નિયુક્ત કરવાની પાંચ કરતાં વધુ ન હોય તેટલી સંખ્યાના બિનસરકારી અધિકારીઓ:

(ઈ) કેન્દ્ર સરકારની માલિકીની, તેના નિયંત્રણ અથવા વહીવટ તળેની કંપનીઓ અથવા કોર્પોરેશનોનું પ્રતિનિધિત્વ કરવા તે સરકારે નિયુક્ત કરવાની બે વ્યક્તિઓ: (એફ) કેન્દ્ર સરકારે નીમવાના, પર્યાવરણ નિયંત્રણના વૈજ્ઞાનિક, એન્જિનિયરીંગ અથવા

વહીવટી પાસાંઓની લાયકાત, જાણકારી, અનુભવ ધરાવતા પૂર્ણકાલિક સભ્ય-સચિવ. (૩) કેન્દ્રીય બોર્ડ, ઉપર્યુક્ત નામનું કાયમી ઉત્તરાધિકાર અને પોતાનું સીલ ધરાવતું સંસ્થાપિત મંડળ રહેશે અને તેને આ અધિનિયમની જોગવાઈઓને આધીન રહીને મિલકત પ્રાપ્ત કરવાની, ધરાવવાની અને તેનો નિકાલ કરવાની અને કરાર કરવાની સત્તા રહેશે અને ઉપર્યુક્ત નામથી તે દાવો કરી શકશે અથવા તેની સામે દાવો કરી શકાશે.

કલમ ૩ કેન્દ્ર સરકારને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવાનો આદેશ આપે છે. જે મુજબ કેન્દ્ર સરકારે આ કાયદો લાગુ થયાની તારીખથી એટલે કે તા. 23-3-74થી છ મહિના કરતાં મોડી ન હોય તેવી તારીખથી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવાની રહેશે. આ બોર્ડના સભ્યોની નિયુક્તિ અને તેઓની સંખ્યા અંગેની જોગવાઈ આ કલમમાં જણાવેલ છે. જે મુજબ કેન્દ્ર સરકાર પર્યાવરણલક્ષી સંરક્ષણ અંગેની બાબતોના સંબંધમાં વિશેષ જ્ઞાન અથવા કાર્યજનિત અનુભવ ધરાવતી વ્યક્તિ અથવા પર્યાવરણલક્ષી સંરક્ષણ અંગેની બાબતોનું કાર્ય સંભાળતી સંસ્થાઓના વહીવટનું જ્ઞાન અને અનુભવ ધરાવતી વ્યક્તિને કેન્દ્રીય બોર્ડના પૂર્ણકાલીન અધ્યક્ષ તરીકે નિયુક્ત કરે છે. બોર્ડના બીજા સભ્યો તરીકે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરવા વધુમાં વધુ પાંચ સભ્યો કે જે સામાન્ય રીતે સરકારી અધિકારીઓ હોય છે તથા રાજ્ય બોર્ડોમાંથી વધુમાં વધુ પાંચ સભ્યો કે જેમાંના બે રાજ્ય સરકારે રાજ્ય બોર્ડમાં રાજ્યમાં કામ કરતા સ્થાનિક સત્તામંડળમાંથી નિયુક્ત કરેલા હોય તેવા સભ્યોની નિયુક્તિ કરે છે. આ ઉપરાંત ખેતી, મત્સ્યોદ્યોગ અથવા ઉદ્યોગ કે વ્યાપારનાં હિતોનું અથવા કેન્દ્ર સરકારના અભિપ્રાય પ્રમાણે જેનું પ્રતિનિધિત્વ હોવું આવશ્યક હોય તેવા બીજા કોઈ હિતનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકાર વધુમાં વધુ પાંચ બિનસરકારી સભ્યોની નિયુક્તિ કેન્દ્રીય બોર્ડમાં કરે છે. કેન્દ્ર સરકારની માલિકીની, તેના નિયંત્રણ અથવા વહીવટ હેઠળની કંપનીઓ અથવા કોર્પોરેશનોનું પ્રતિનિધિત્વ કરવા બે વ્યક્તિઓની નિયુક્તિ કેન્દ્રીય બોર્ડમાં કરવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર કેન્દ્રીય બોર્ડના પૂર્ણકાલીન સભ્ય સચિવ (Member Secretary) તરીકે પર્યાવરણ નિયંત્રણના વૈજ્ઞાનિક, એન્જનિયરીંગ અથવા વહીવટી પાસાઓની લાયકાત, જાણકારી અને અનુભવ ધરાવતી વ્યક્તિની નિમણૂક કરે છે. આ કેન્દ્રીય બોર્ડ સંસ્થાપિત મંડળ (Body Corporate) છે. તે કાનૂની વ્યક્તિ છે. તેથી પોતાના નામે મિલકત ધારણ કરી શકે છે. તેનો નિકાલ કરી શકે છે તેમજ પોતાના નામે કરાર કરી શકે છે. બોર્ડ પોતાનું સીલ ધરાવે છે. તે પોતાના નામે દાવો કરી શકે છે તેમજ તેના પર દાવો કરી શકાય છે.

સભ્યોની નોકરીની શરતો

(1) આ અધિનિયમથી અથવા તે હેઠળ અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય, બોર્ડના સભ્યસચિવ સિવાયના કોઈ સભ્ય. પોતાની નિયુક્તિની તારીખથી ત્રણ વર્ષની મુદત સુધી હોદ્દો ધરાવશે: પરંતુ કોઈ સભ્ય પોતાના હોદ્દાની મુદત પૂરી થઈ હોય તે છતાં તેને અનુગામી તેનો હોદો ન સંભાળે ત્યાં સુધી હોદ્દો ધરાવતો ચાલુ રહેશે.

(2) કલમ ૩ની પેટાકલમ (2)ના ખંડ (બી) અથવા ખંડ (ઈ) અથવા કલમ 4ની પેટાકલમ (2)ના ખંડ (બી) અથવા ખંડ (ઈ) હેઠળ નિયુક્ત કરાયેલ બોર્ડના સભ્યના હોદ્દાની મુદત, યથાપ્રસંગ, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળના અથવા કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની માલિકીની, તેમાં નિયંત્રણ અથવા નવા નય તે એને શાળવા કોમન સરકારની માણિનીનીલ તેને નિયુક્ત કરવામાં આવ્યો હોય તે હોલે ધરાવતો તે બંધ થાય

(3) મે તરતગ, પહી સરકાર અથવા રાજ્ય સરકાર પોતાને કે કરવા સામેનું આારા કોઈ સભ્યને, તેના હોદ્દાની મુદત પૂરી થયા પહેલાં હોદા પરથરી શિકરવા સામેનું કારણ દર્શાવવાને તેને આપ્યા પછી, હોદા પરથી દૂર

(4) બોજની સભ્ય સચિવ શિવાયનો બીજો કોઈ સભ્ય, નીચેનાકે સંબોધીને પોતાના લથરી લખીને, કોઈ પણ સમયે, પોતાના હોદાનું રાજીનામું આપી શકશે

(એ) પીતે અધ્યક્ષ હોય તો. યથાપ્રસંગ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારને: અને (બી) ખીજે કોઈ બાબતમાં, બોર્ડના અધ્યક્ષને, અને અધ્યક્ષની અથવા એવા સભ્યની બેઠક તેમ થયે ખાલી પડશે.

(5) બોર્ડના સભ્ય સચિવ સિવાયનો બીજો સભ્ય અભિપરાય તમા અથવો ને બોર્ડની લોગલગાટ ત્રણ બેઠકોમાં પૂરતા કારણ વગર ગેરહાજર રહ્યો હોય તો, અથવા કલમ ૩ની પેટાકલમ (2)ના ખંડ (સી) અથવા ખંડ (છે) હેઠળ અથવા કલમ 4ની પેટાકલમ (2) બેટા કલમ (સી) અથવા ખંડ (છે) હેઠળ તેને નિયુક્ત કરવામાં આવ્યો હોય તે પ્રસંગે જો તે. યથાપ્રસંગ, રાજ્ય બોર્ડ અથવા સ્થાનિક સત્તામંડળનો અથવા નકેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની માલિકીની, તેના નિયંત્રણ અથવા વહીવટની કંપની અથવા કોર્પોરશનનો સભ્ય હોય તો બંધ થાય, તો તેણે પોતાની બેઠક ખાલી કરી છે એમ ગણાશે અને આવા બંને પ્રસંગે બેઠક ખાલી કરવાની બાબત, યથાપ્રસંગ, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામાથી નિર્દિષ્ટ કરે તે તારીખથી અમલમાં આવશે.

(6) બોર્ડમાં પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા, નવી નિયુક્તિથી ભરવાની રહેશે અને તેવી રીતે ખાલી પડેલી જગ્યા ભરવા નિયુક્ત કરાયેલી વ્યક્તિ, જેની જગ્યાએ તેને નિયુક્ત કરવામાં આવી હોય તે સભ્યની બાકીની મુદત સુધી જ હોદ્દો ધરાવશે.

(7) બોર્ડનો કોઈ પણ સભ્ય પુનઃનિયુક્તિ માટે લાયક ગણાશે.

(8) બોર્ડના અધ્યક્ષ અને સભ્ય-સચિવ સિવાયના સભ્યની નોકરીની અન્ય શરતો ઠરાવવામાં

આવે તેવી રહેશે. (9) અધ્યક્ષ નોકરીની અન્ય શરતો ઠરાવવામાં આવે તેવી રહેશે.

સમજૂતી : આ કલમ 5માં જણાવેલી નોકરીની શરતો કેન્દ્રીય બોર્ડ અને રાજ્ય બોર્ડ એમ બંને બોર્ડના સભ્યોને લાગુ પડે છે. સભ્યો એટલે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા સભ્યોમાં અધ્યક્ષનો પણ સમાવેશ થાય છે.

બોર્ડમાં જગ્યા ખાલી પડવાથી કાર્યો અને કાર્યવાહી અમાન્ય ઠરશે નહિ (ક. 11)

બોર્ડના અથવા તેની સમિતિના કોઈ કાર્ય અથવા કાર્યવાહી સામે, યથાપ્રસંગ, બોર્ડ અથવા એવી સમિતિમાં કોઈ જગ્યા ખાલી હોવાને અથવા તેની રચનામાં કોઈ ખામી હોવાને કારણે જ વાંધો ઉઠાવી શકાશે નહિ.

આ કલમ મુજબ બોર્ડના અથવા તેની સમિતિના કોઈ કાર્ય અથવા કાર્યવાહીને બોર્ડમાં અથવા એવી સમિતિમાં કોઈ જગ્યા ખાલી હતી તેથી તેનું કાર્ય માન્ય (Valid) ન ગણાય તેમ કહી ન શકાય.

એક કેસમાં ઠરાવાયું છે કે જો એકવાર બોર્ડની કે સમિતિની રચના માટે આવશ્યક બધા જ સભ્યોની નિયુક્તિ અને નિમણૂક થઈ ગઈ હોય અને ત્યાર બાદ જો બોર્ડ કે સમિતિમાં કોઈ જગ્યા ખાલી પડેલી હોય તો તે કારણમાત્રથી બોર્ડ કે સમિતિના કાર્યને અયોગ્ય ઠેરવી ન શકાય.

અહીં જગ્યા ખાલી પડવી એટલે નિયુક્તિ કે નિમણૂક ન થઈ હોય તે નહીં પણ, એકવાર બોર્ડ કે સમિતિ સંપૂર્ણ રીતે બધા જ સભ્યો સહિત અસ્તિત્વમાં આવ્યા બાદ અન્ય કોઈ કારણસર કોઈ જગ્યા ખાલી પડવી તે.

સંયુક્ત બોર્ડ

એકબીજાને અડીને (લગોલગ રપર્શીને) આવેલાં બે કે વધુ રાજ્યોની સરકારો પરસ્પર સમજૂતી

કરીને તેઓ માટે સંયુક્ત બોર્ડની રચના કરી શકે છે અને આ રીતે બનાવેલ સંયુક્ત બોર્ડ સમજૂતી કરનાર

રાજ્યો માટે નિર્દિષ્ટ કરેલ મુદત માટે અલમાં રહે છે. નિર્દિષ્ટ મુદત પૂરી થયા બાદ તે સંયુક્ત બોર્ડ કરીથી

લાગુ પાડવા માટે સમજૂતી તાજી (renew) કરવાની રહે છે. આ બે કે વધુ રાજ્યો માટેનું સંયુક્ત બોર્ડ

નીચેના સભ્યોનું બનેલું હોય છે. (એ) કેન્દ્ર સરકારે નિયુક્ત કરવાના પૂર્ણકાલિક અધ્યક્ષ, જે પર્યાવરણલક્ષી સરક્ષણ સંબંધી બાબતીના સંબંધમાં વિશેષ જ્ઞાન અને કાર્યજનિત અનુભવ ધરાવતી વ્યક્તિ હોય અથવા જે ઉપર્યુક્ત બાબતોનું કાર્ય સંભાળતી સંસ્થાના વહીવટના જ્ઞાન અને અનુભવ ધરાવતી હોચ: (બી) ભાગ લેનાર રાજ્યો પૈકી દરેક રાજ્યમાંથી બે અધિકારીઓ, જેમને સંબંધિત ભાગ લેનાર રાજ્ય સરકાર, તે સરકારનું પ્રતિનિધિત્વ કરવા નિયુક્ત કરશે;

(સી) ભાગ લેનાર રાજ્ય સરકારો પૈકી દરેક સરકારે, સંબંધિત રાજ્યમાં કાર્ય કરતા સ્થાનિક સત્તાધિકારીઓના સભ્યોમાંથી નિયુક્ત કરવાની એક વ્યક્તિ:

(ડી) સંબંધિત રાજ્યમાં ખેતી, મત્સ્યોદ્યોગ અથવા ઉદ્યોગ કે વ્યાપારનાં હિતોનું અથવા ભાગ લેનાર રાજ્ય સરકારના મત મુજબ જેનું પ્રતિનિધિત્વ કરવાનું જરૂરી હોય તેવા અન્ય કોઈ હિતનું પ્રતિનિધિત્વ કરવા ભાગ લેનાર રાજ્ય સરકારો પૈકી દરેક સરકારે નિયુક્ત કરવાની બિન-સરકારી વ્યક્તિ;

(ઈ) ભાગ લેનાર રાજ્ય સરકારોની માલિકીની, તેમના અંકુશ અથવા વહીવટ હેઠળની કંપનીઓ અથવા કોર્પોરશનોનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્ર સરકારે નિયુક્ત કરવાની બે વ્યક્તિઓ;

(એફ) કેન્દ્ર સરકારે નીમવાની પર્યાવરણ નિયંત્રણના વૈજ્ઞાનિક, ઇજનેરી અથવા વહીવટી પાસાંઓની અનુભવ ધરાવતા પૂર્ણકાલિક સભ્ય-સચિવ.

જાણકારી અને આ જ પ્રમાણે કોઈ એક કે વધુ રાજ્યોની લગોલગ આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે. કેન્દ્ર સરકાર એવા કેન્દ્ર શાસિત પ્રદેશને અડીને આવેલા એક કે વધુ રાજ્યોની સરકારો સાથે સંયુક્ત બોર્ડોની રચના કરવાની સમજૂતી કરી શકે છે અને આ રીતે બનાવેલ સંયુક્ત બોર્ડ સમજૂતી કરનાર રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે નિર્દિષ્ટ મુદત માટે અમલમાં રહેશે. નિર્દિષ્ટ મુદત પૂરી થયા બાદ તે સંયુક્ત બોર્ડ ફરીથી બાજી પાડવા માટે સમજૂતી તાજી [renew] કરવાની રહે છે. આ રીતે બનાવેલ સંયુક્ત બોર્ડ નીચેના સભ્યોનું બનેલું હોય છે.

(એ) કેન્દ્ર સરકારે નિયુક્ત કરવાના પૂર્ણકાલિક અધ્યક્ષ, જે પર્યાવરણલક્ષી સંરક્ષણ સંબંધી બાબતોના સંબંધમાં વિશેષ જ્ઞાન અથવા કાર્યજનિત અનુભવ ધરાવતી વ્યક્તિ હોય અથવા જે ઉપર્યુક્ત બાબતોનું કાર્ય સંભાળતી સંસ્થાઓના વહીવટનાં જ્ઞાન અને અનુભવ ધરાવતી વ્યક્તિ હોય;

(બી) કેન્દ્ર સરકારે, યથાપ્રસંગ, ભાગ લેનાર કેન્દ્ર રાજ્યક્ષેત્ર, અથવા ભાગ લેનાર કેન્દ્રીય પ્રદેશો પૈકી દરેક પ્રદેશમાંથી નિયુક્ત કરવાના બે અધિકારીઓ અને સંબંધિત ભાગ લેનાર રાજ્ય સરકારે, યથાપ્રસંગ, ભાગ લેનાર રાજ્ય અથવા ભાગ લેનાર રાજ્યો પૈકી દરેક રાજ્યમાંથી નિયુક્ત કરવાના બે અધિકારીઓ;

(સી) કેન્દ્ર સરકારે, યથાપ્રસંગ, ભાગ લેનાર કેન્દ્ર રાજ્યક્ષેત્રમાં અથવા ભાગ લેનાર કેન્દ્રીય પ્રદેશ રાજ્યક્ષેત્રો પૈકી દરેક પ્રદેશમાં કાર્ય કરતા સ્થાનિક સત્તાધિકારીઓના સભ્યોમાંથી નિયુક્ત કરવાની એક વ્યક્તિ અને સંબંધિત ભાગ લેનાર રાજ્ય સરકારે, યથાપ્રસંગ, ભાગ લેનાર રાજ્યમાં અથવા રાજ્યો પૈકી દરેક રાજ્યમાં કાર્ય કરતા સ્થાનિક સત્તાધિકારીઓના સભ્યોમાંથી

નિયુક્ત કરવાની એક વ્યક્તિ:

(ડી) કેન્દ્ર રાજ્યક્ષેત્રમાં અથવા યથાપ્રસંગ, કેન્દ્રીય પ્રદેશો પૈકી દરેક રાજ્યક્ષેત્રમાં અથવા રાજ્યમાં અથવા રાજ્યો પૈકી દરેક રાજ્યમાં ખેતી, મત્સ્યોદ્યોગ અથવા ઉદ્યોગ કે વ્યાપારનાં હિતોનું કરવા કેન્દ્ર સરકારે નિયુક્ત કરવાની અથવા થથાપસંગ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના મત મુજબ જેનું પ્રતિનિધિત્વ કરવાનું જરૂરી હોય તેવા અન્ય કોઈ હિતનું પ્રતિનિધિત્ય એક બિન-સરકારી વ્યક્તિ અને ભાગ લેનાર રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકારોએ નિચુલા કરવાની એક વ્યક્તિ.

રાજ્ય મંડળનાં કાર્યો

(1) આ કાયદાની જોગવાઈઓને આધીન રહીને, રાજ્ય મંડળનાં કાર્યો નીચે પ્રમાણે રહેશે : આ કાયણયમોના નદીનાળાંઓ અને કૂવાઓના પદ પણન અમલારણ, નિયંત્રણ અથવા

ઘટાડા માટે વિસ્તૃત કાર્યક્રમનું આયોજન (બી) પાણી પ્રદૂષણના નિવારણ. નિયંત્રણ અથવા ઘટાડા સંબંધી કોઈ બાબત વિશે રાજ્ય સરકારને સલાહ આપવી;

(સી) પાણી પ્રદૂષણ અને તેના નિવારણ, નિયંત્રણ અથવા ઘટાડાને લગતી માહિતી એકત્રિત કરવી અને તેનો ફેલાવો કરવો;

(ડી) પાણી પ્રદૂષણના તેમજ પાણી પ્રદૂષણના નિવારણ, નિયંત્રણ અથવા ઘટાડા અંગેના પ્રશ્નોને લગતા તપાસ અને સંશોધન કાર્યને ઉત્તેજન, સંચાલન અને તેમાં હિસ્સેદારી,

(5) પાણી પ્રદૂષણના નિવારણ, નિયંત્રણ અથવા ઘટાડાને લગતા કાર્યક્રમોમાં રોકેલી અથવા રોકવાની વ્યક્તિઓની તાલીમની વ્યવસ્થા, કેન્દ્રીય બોર્ડ સાથે સહયોગ અને તે સંબંધી લોક શિક્ષણના કાર્યક્રમોનું આયોજન;

(એક) સુવેજનું અથવા ઉદ્યોગનું ગંદું પાણી. સુવેજના અને ઉદ્યોગના ગંદા પાણીની પ્રક્રિયા માટેના વર્કસ અને પ્લાન્ટની તપાસ, અને પાણીની પ્રક્રિયા માટે ઊભા કરેલા પ્લાન્ટો, પાણીના શુદ્ધિકરણ માટેનાં વર્કસ અને સુવેજના અથવા ઉદ્યોગના ગંદા પાણીના નિકાલ માટેની પદ્ધતિને લગતા અથવા આ કાયદાથી આવશ્યક હોય તેવી કોઈ સંમતિ આપવાના સંબંધમાં, પ્લાન, નિર્દેશન અથવા અન્ય માહિતી પુર્નવિચારણા:

(જી) સુવેજના અને ઉદ્યોગના ગંદા પાણીના તથા (આંતરરાજ્ય નદીનાળાંઓના ન હોય તેવા છોડવામાં આવતા જે ગંદા પાણીની આવક થવાની હોય તેનાં ધોરણો, ફેરફાર કે રદ કરવાં અને રાજ્યના પાણીનું વર્ગીકરણ કરવું;

(એચ) જુદા જુદા પ્રદેશોની જમીન, આબોહવા અને જળસંપત્તિની વિશિષ્ટ પરિસ્થિતિ અને ખાસ કરીને પાણી પ્રદૂષણ અમુક લઘુતમ હદ સુધી પણ મોળું પાડવાનું અસંભવ બનાવે તેવી નદીનાળા અને કૂવાના પાણીના પ્રવાહની પ્રવર્તમાન લાક્ષણિકતાઓ ધ્યાનમાં લઈને, સુવેજના અને ઉદ્યોગના ગંદા પાણીની પ્રક્રિયાની કરકસરભરી અને આધારભૂત પદ્ધતિનો વિકાસ;

(આઈ) સુવેજના અને અનુકૂળ ઉદ્યોગના ગંદા પાણીને ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય તે માટેની પદ્ધતિનો વિકાસ કરવો;

(8) વર્ષના મોટા ભાગ દરમિયાન પ્રદૂષણ લઘુતમ અંશે પણ મોળું ન પાડી શકે તેવી નદીનાળાના અલ્પ પ્રવાહની પરિસ્થિતિના મુખ્ય કારણે જરૂરી બનતી સુવેજના અને ઉદ્યોગના ગંદા પાણીનો જમીન પર નિકાલ કરવાની કાર્યસાધક પદ્ધતિનો વિકાસ

કરવો;

(3) અમુક નદીનાળાં છોડવાના સુવેજના અને ઉદ્યોગના ગંદા પાણી ઉપરની પ્રક્રિયાનાં ધોરણ, આવું પાણી છોડવામાં આવ્યા બાદ તે નદીનાળામાં ચોખ્ખા હવામાનથી પ્રદૂષણમાં શક્ય તેટલો ઘટાડો અને તેના પાણીમાં પ્રદૂષણનું કેટલું પ્રમાણ નિર્વાહય ગણાય તે ધ્યાનમાં લઈને, નક્કી કરવાં;

(એલ) નીચેના માટે કોઈ હુકમ કરવો; તેમાં ફેરફાર કરવો અથવા તે રદ કરવો -

(1) નદીનાળાં અથવા કૂવામાં દૂષિત પ્રવાહી છોડવાનું નિવારવા, નિયંત્રણમાં રાખવા અથવા તેમાં ઘટાડો કરવા માટે;

(2) સંબંધિત કોઈ વ્યક્તિને સુર્વેજના અને 18ીગના ગ્રંઠા પાણીના નિકાલ માટે નવી પદ્ધતિનો વિકાસ, અથવા એવી કોઈ ચાલુ પદ્ધતિમાં ફેરફાર, તે બદલવાનું અથવા વિસ્તૃત કરવાનું અથવા પાણી પ્રદૂષણના નિવારણ, નિયંત્રણ અથવા પટાડા માટે આવશ્યક હોય તેવા ઉપાથ લેવાની કરજ પાડવા માટે

(એમ) સુવેજનું અથવા ગટરનું અથવા બન્નેનું ગંદુ પાણી છોડવા માટે વ્યક્તિઓબે પાળવાનાં ગંદા પાણી નિકાલનાં ધોરણા અને સુવેજના અને ઉદ્યોગના ગંદા પાણીની મલિનતાનાં ધોરણ, કેરવવા અથવા રદ કરવા.

(એન) જે કોઈ ઉદ્યોગ ચલાવવાથી નદીનાળું કે કૂવી દ્રષિત થવાની શક્યતા હોય તે ઉદ્યોગ નાખવાના સ્થળના સંબંધમાં રાજ્ય સરકારને સલાહ આપવી:

(ઓ) નિયત કરવામાં આવે અથવા કેન્દ્રીય બોર્ડ અથવા રાજ્ય સરકાર તેને વખતોવખત સોંપે તેવાં બીજાં કાર્યો બજાવવાં.

(2) બોર્ડ, કોઈ નદીનાળા કે કૂવામાંથી લીધેલા પાણીના નમૂના અથવા કોઈ સુવેજના અથવા ઉદ્યોગના ગંદા પાણીના નમૂનાના પૃથક્કરણ સહિતનાં, આ કલમ હેઠળનાં પોતાનાં કાર્યો અસરકારક રીતે બજાવી શકે તે માટે પ્રયોગશાળાઓ સ્થાપી શકશે અથવા માન્ય કરી શકશે.

કેન્દ્રીય મંડળનાં કાર્યો

આ કાયદાની જોગવાઈઓને આધીન, કેન્દ્રીય મંડળનું મુખ્ય કાર્ય, રાજ્યોના જુદા જુદા

(1) વિસ્તારોમાં, નદીનાળાં અને કૂવાની સ્વચ્છતા જાળવવાનું રહેશે. (2) ખાસ કરીને પૂર્વવર્તી કાર્યની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય. કેન્દ્રીય મંડળ નીચેનાં તમામ

અથવા કોઈ કાર્ય બજાવી શકશે :

(એ) પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સંબંધી કોઈ બાબત અંગે કેન્દ્ર સરકારને સલાહ આપવી;

(जी) રાજ્ય બોર્ડોની પ્રવૃત્તિઓ સંકલિત કરવી અને તેમની વચ્ચેની તકરારોનું નિવારણ કરવું:

(सी) રાજ્ય બોર્ડોને ટેકનિકલ મદદ અને માર્ગદર્શન, પાણી પ્રદૂષણના તેમજ પાણી પ્રદૂષણના નિવારણ, નિયંત્રણ અથવા ઘટાડાના પ્રશ્નોને લગતી તપાસ અને સંશોધન કરવું અને પ્રેરવું કેન્દ્રીય બોર્ડ નિર્દિષ્ટ કરે તે શરતોએ, પાણી પ્રદૂષણના નિવારણ નિયંત્રણ અથવા

ઘટાડા માટેના કાર્યક્રમોમાં રોકાયેલ અથવા રોકવાની વ્યક્તિઓની તાલીમની યોજના અને વ્યવસ્થા કરવી;

(5) પાણી પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ સંબંધમાં વિસ્તૃત કાર્યક્રમની લોકસંપર્ક સાધનો દ્વારા વ્યવસ્થા કરવી;

(ઈઈ) કલમ 18ની પેટાકલમ (2) હેઠળ કરેલ હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા કોઈ પણ રાજ્ય બોર્ડનાં કાર્યો કરવા;

(એફ) પાણી પ્રદૂષણને અને તેના અસરકારક નિવારણ અને નિયંત્રણ માટે પ્રયોજેલાં પગલાંને લગતી ટેફનિકલ અને આંકડાકીય માહિતી એકત્રિત, સંકલિત અને પ્રગટ કરવી અને સુવેજના અને ઉદ્યોગના ગંદા પાણીની પ્રક્રિયા અને નિકાલને લગતાં પુસ્તકો, સંગ્રહો અથવા માર્ગદર્શિકાઓ તૈયાર કરવી અને તે અંગેની માહિતીનો પ્રચાર કરવો;

()) સંબંધિત રાજ્ય સરકાર સાથે મસલત કરીને, નદીનાળાં અથવા કૂવાંના ધોરણ નિર્દિષ્ટ કરવાં તેમાં ફેરફાર અથવા રદ કરવાં :

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે પાણીની ગુણવત્તા, નદીનાળાં અથવા કૂવાના પાણી-પ્રવાહનાં લક્ષણો અને એવા નદીનાળા કે કૂવામાં અથવા નદીનાળાં કે કૂવાઓમાંના પાણીના ઉપયોગનો પ્રકાર ધ્યાનમાં લઈને, તે જ નદીનાળાં કે કૂવા માટે અથવા જુદા જુદાં નદીનાળાંઓ કે કૂવાઓ માટે અથવા જુદાં જુદાં ધોરણ નિર્દિષ્ટ કરી શકાય.

(એચ) પાણી પ્રદૂષણ નિવારણ, નિયંત્રણ અથવા ઘટાડા માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન કરી તેનો અમલ કરાવવો;

(આઈ) નિયત કરવામાં આવે તેવાં બીજાં કાર્યો બજાવવાં.

(3) મંડળ, કોઈ નદીનાળાંઓ કે કૂવાઓમાંથી લીધેલા પાણીના નમૂના અથવા કોઈ સુવેજના અથવા ઉદ્યોગના ગંદા પાણીના નમૂનાના પૃથક્કરણ સહિતનાં, આ કલમ હેઠળના પોતાનાં કાર્યો પોતે અસરકારક રીતે બજાવી શકે તે માટે પ્રયોગશાળા અથવા પ્રયોગશાળાઓ સ્થાપી શકશે અથવા માન્ય કરી શકશે.