પ્રદૂષિત પાણીની વ્યાખ્યા આપી, પાણીના નમૂના લેવાની સત્તા અને અનુસરણની
કાર્યવાહી
પાણી [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) ધારા, 1974 હેઠળ
(1) માહિતી લેવાની સત્તા
(2) નમૂનો લેવાની સત્તા.
પાણી પ્રદૂષણ ધારા હેઠળ નમૂના એકઠા કરવાની પદ્ધતિ.
પ્રદૂષિત પાણી
એટલે પાણીની એવી મલિનતા અથવા પાણીના ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક ગુણધર્મોનો એવો ફેરફાર અથવા પાણીમાં (પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે) કોઈ સુવેજનું અથવા ઉદ્યોગનું ગંદું પાણી અથવા અન્ય કોઈ પ્રવાહી, વાયુરૂપ કે ઘન પદાર્થ એવી રીતે છોડવો કે જેથી તે ઉપદ્રવ ઊભો કરે અથવા એવા પાણીને જાહેર આરોગ્ય અથવા સલામતીને અથવા ગૃહપયોગી, વાણિજ્યિક, ઔદ્યોગિક, કૃષિવિષયક અથવા બીજા કાયદેસરની વપરાશને અથવા પ્રાણી અથવા વનસ્પતિના અથવા જળજીવોના જીવન અને આરોગ્યને માટે હાનિકારક અથવા નુકસાનકારક બનાવે.
આ વ્યાખ્યાને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ. પહેલા ભાગમાં પાણી ક્યારે પ્રદૂષિત બને તે, તો બીજો ભાગ સુવેજના ગંદા પાણી અથવા ઉદ્યોગના ગંદા પાણીને લાગુ પાડી શકાય તો ત્રીજો ભાગ નુકસાનકારક પદાર્થનો પાણીમાં નિકાલ કરવામાં આવે તો જળપ્રદૂષણ ક્યારે થાય તે વિશે લઈ શકાય.
હવે પ્રથમ ભાગ મુજબ, જળ પ્રદૂષણ એટલે,
(1) પાણીની એવી મલિનતા; અથવા
(2) પાણીના ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક ગુણધર્મોમાં એવો ફેરફાર કે જે,
(4) ઉપદ્રવ ઊભો કરે; અથવા
(3) એવા પાણીને જાહેર આરોગ્ય અથવા સલામતીને અથવા ગૃહોપયોગી, વાણિજ્યિક, ઔદ્યોગિક, કૃષિવિષયક અથવા બીજા કાયદેસરની વપરાશને અથવા પ્રાણી અથવા વનસ્પતિના અથવા જળજીવોના જીવન અને આરોગ્યને માટે હાનિકારક અથવા નુકસાનકારક બનાવે. સુવેજના ગંદા પાણી અથવા ઉદ્યોગના ગંદા પાણીના સંદર્ભમાં પ્રદૂષણ એટલે જ્યારે -
(1) કોઈ સુવેજ પદ્ધતિમાંથી અથવા સુવેજ નિકાલ વર્ક્સમાંથી બહાર પડતું ગંદું પાણી અને ખુલ્લી ગટરોમાંથી છોડવામાં આવતું (ગંદું) મેલું પાણી; અથવા
(2) ઘરો માટેની સુવેજ સિવાય કોઈ ઉદ્યોગક્રિયા અથવા પ્રક્રિયા અથવા ટ્રીટમેન્ટ અથવા નિકાલ પઢતિ અથવા પંપા પલાવવા માટે ઉપયોગમાં લેવાયેલ કોઈ જગ્યામાંથી બહાર છોડવામાં આવેલ હોઈ પ્રવાહી, વાયુરૂપ કે પનપદાર્થો
- પાણીમાં પ્રત્યેક્ષ કે પરીક્ષ રીતે એવી રીતે છોડવા કે જેથી તે
પાણીને જાહેર આરોગ્ય અથવા મલામતીને અથવા ગુહોપયોગ, વાણિયિક, ઔદ્યોગિક, કૃષિવિષયક અથવા બીજી કાયદેસરની વપરાશને અથવા પાણી બથવા વનસ્પતિના અથવા જળજીવીના જીવન અને ખારીગાને માટે બનિકારક અથવા નુકસાનકારક બનાવે.
- અને ત્રીજા ભાગમાં જોઈએ તી;
જો પાણી સિવાયનું અન્ય કોઈ પ્રવાહી અથવા ઘનકચરો અથવા વાયુરૂપ પદાર્થો પાણીમાં પ્રત્યક્ષ કે પરીક્ષ રીતે ઠાલવવા કે છોડવા કે જેથી તે ઉપદ્રવ ઊભો કરે અથવા એ પાણીના જાહેર આરોગ્ય અથવા સલામતીને અથવા ગૂઠોપયોગી, વાણિજ્યિક, ઔદ્યોગિક, કૃષિવિષયક અથવા બીજી કાયદેશરની વપરાશને અથવા પ્રાણી અથવા વનસ્પતિના અથવા જળજીવોના જીવન અને આરોગ્યને માટે હાનિકારક અથવા નુકસાનકારક બનાવે તો તે પ્રદૂષણ કહેવાય.
પાણીનું શસાયણિક બંધારણ જોઈએ તો H,0 છે. એટલે કે બે અણુ બઈડ્રોજનના અને એક અણુ ઓક્સિજનની છે. પાણી, રંગહીન, ગંધહીન, સ્વાદહીન છે. તે પારદર્શક પ્રવાહી છે. જ્યારે પાણી પ્રદૂષિત થાય છે ત્યારે તેના રંગ, ગંધ, સ્વાદ તેમજ પારદર્શકતામાં ફેરફાર થાય છે. પાણીમાં કોઈ પણ બહારનો પદાર્થ ભળવાથી કે અન્ય કારણોસર પાણીના ભૌતિક, રાસાયણિક કે જૈવિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેવું પાણી પ્રદૂષિત ગણાય. આવું પ્રદૂષિત પાણી તેની મૂળ ગુણવત્તા ગુમાવી દેતાં તે વાપરવા માટે યોગ્ય રહેતું નથી. આવા પ્રદૂષિત પાણીનો સજીવ સૃષ્ટિ ારા ઉપયોગ કરવામાં આવે તો હાનિકારક પુરવાર થાય છે. વળી પ્રદૂષિત પાણીને કારણે વાતાવરણની સમતુલા પણ ખોરવાય છે.
Hasbury's Laws of England માં જળપ્રદૂષણની સરળ વ્યાખ્યા આપેલી છે. જે મુજબ જળપ્રદૂષણ એટલે, "એવું કાંઈક કરવું કે જેથી પાણીનાં તાપમાન સહિત તેની કુદરતી ગુણવત્તામાં ફેરફાર થાય." (The doing of something which changes the natural qualities of water, including itrs temperature.")
આપણા આ કાયદામાં આપેલ વ્યાખ્યા મુજબ પાણીના તાપમાનમાં ફેરફાર કરવો એ પ્રદૂષણ ગણાતું નથી. સિવાય કે તાપમાનના ફેરફારને કારણે પાણીના ભૌતિક, રાસાયણિક કે જૈવિક ગુણધર્મોમાં ફેરફાર
ભારતના અન્ય કાયદાઓમાં જળપ્રદૂષણની વ્યાખ્યા અલગ અલગ આપેલી છે. ભારતીય ફોજદારી ધારાની કલમ 277 મુજબ, "કોઈ ઝરણાં કે જળાશયના પાણીને, સામાન્ય રીતે જે
હેતુ માટે પાણી વપરાતું હોય તે હેતુ માટે ઓછું યોગ્ય અથવા અયોગ્ય બનાવવું તેને જળપ્રદૂષણ કહ્યું છે.” તો ભારતીય ફોજદારી કાર્યવાહી કાયદો, 1973ની કલમ 133, 143 મુજબ, પાણીમાં કચરો ઠાલવવો, અથવા જળપ્રવાહને જોખમી, નુકસાનકારક કે ઓછો ઉપયોગી બનાવે તે રીતે કોઈ નદી કે ઝરણાંના જળપ્રવાહમાં ગેરકાયદે અવરોધ ઊભો કરવો તેને જળપ્રદૂષણ કહ્યું છે.
માહિતી મેળવવાની સત્તા
(1) આ કાયદાથી અથવા તે હેઠળ સોંપવામાં આવેલા કાર્યો રાજ્યમંડળ કરી શકે તે હેતુ માટે રાજ્યમંડળ અથવા તેણે તે અર્થે સત્તા આપેલા કોઈ અધિકારી, કોઈ વિસ્તારનું સર્વેક્ષણ કરી શકશે અને એવા વિસ્તારમાં કોઈ નદીનાળા અથવા કૂવાના પાણીના પ્રવાહ અથવા જથ્થાનું અને અન્ય લક્ષણોનું માપ લઈ દફ્તરે રાખી શકશે અને એવા વિસ્તાર અથવા તેના કોઈ ભાગમાં પડતા વરસાદનું માપ લેવા અને નોંધ રાખવા માટે અને તે હેતુઓ માટે વરસાદમાં પાક અથવા અન્ય ઉપકરણો અને તે સાથે સંબદ્ધ વર્કસ નાખવા અને જાળવવા માટે પગલાં લઈ શકશે અને નદીનાળાનું સર્વેક્ષણ કરી શકશે અને ઉપર્યુક્ત હેતુઓ માટે જરૂરી કોઈ માહિતી મેળવવા માટે જરૂરી હોય તેવાં અન્ય પગલાં લઈ શકશે.
(2) રાજ્યમંડળના મત પ્રમાણે જે કોઈ વ્યક્તિ, તે વિસ્તારમાંના કોઈ નદીનાળા અથવા કુવામાંથી તેના પાણીનો પ્રવાઠ અથવા જથ્થો જોતાં સારા પ્રમાણમાં પાણી લઈ જતી હોય અથવા એવા કોઈ નદીનાળા અથવા કૂવામાં સુવેજનું અથવા ઉદ્યોગનું ગંદું પાણી છોડાનું હોય તે વ્યક્તિને ખાદેશો આપો શકરશે કે તેણે આદેશોમાં નિર્દિષ્ટ કરવામાં આવે તે સમયે અને તે નમૂનામાં પાણી લઈ જવા અથવા છોડવા અંગે માહિતી પૂરી પાડવી.
(૩) પેટાકલમ (2)ની જોગવાઈઓને બાધ આવ્યા સિવાય, રાજ્યમંડળ, પાણી દૂષિત થતું અટકાવવા અથવા પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે જયાં કોઈ ઉદ્યોગ, ક્રિયા અથવા પ્રક્રિયા અથવા સારવાર અને નિકાલ પદ્ધતિ કરવામાં આવતો હોય તે કાર્યસ્થળનો હવાલો સંભાળતી કોઈ વ્યક્તિને આદેશ આપી કરમાવી શકશે કે તેણે એવા કાર્યસ્થળની અથવા એવા કાર્યસ્થળમાંની કોઈ ગટરપદ્ધતિના અથવા કોઈ વિસ્તાણુ કે વધારાના બાંધકામ, સ્થાપન અથવા સંચાલન સંબંધી માહિતી તથા નિયત કરવામાં આવે તેવી અન્ય વિગતો મંડળને આપવી.
આ કલમ રાજ્યમંડળની સત્તાને લગતી છે. પેટાકલમ (1) મુજબ રાજ્યમંડળ પોતાના કોઈ અધિકારીને કોઈ વિસ્તારનું સર્વેક્ષણ કરવાની અને એ વિસ્તારમાં આવેલા કોઈ નદીનાળા કે કૂવાના પાણીના પ્રવાહ અથવા જથ્થાનું અને અન્ય લક્ષણોનું માપ લઈ તેની નોંધ રાખવાનું કાર્ય સોંપી શકે છે. એ વિસ્તારમાં પડતા વરસાદનું માપ લેવા અને તેની નોંધ રાખવા માટે અને તે હેતુઓ માટે વરસાદમાપક યંત્ર અથવા અન્ય ઉપકરણો અને તે સાથે સંબંધ વર્કસ નાખવા અને જાળવવા માટે પગલાં લઈ શકે છે. પેટાકલમ (2) મુજબ. રાજ્યમંડળ જો કોઈ વ્યક્તિ નદીનાળા કે કૂવામાંથી તેના પાણીનો પ્રવાહ અથવા જથ્થો જોતાં સારા પ્રમાણમાં પાણી લઈ જતી હોય અથવા એવા કોઈ નદીનાળા અથવા કૂવામાં સુવેજનું અથવા ઉદ્યોગનું ગંદુ પાણી છોડતી હોય, તો તે વ્યક્તિને આદેશ આપી શકે છે કે તેણે પાણી લઈ જવા અંગે કે છોડવા અંગે મંડળને માહિતી આપવી. આ કલમ રાજ્યમંડળને તે વ્યક્તિને પાણી લેતી અટકાવવા માટે કોઈ પગલાં લેવાની સત્તા આપતી નથી. જો કોઈ વ્યક્તિ નદીનાળા કે કૂવાના પાણીમાં કોઈ ઝેરી, ઉપદ્રવકારક અથવા પ્રદૂષણકારક પદાર્થ છોડતી હોય તો, તેના પર કલમ 32 (1) (સી) દ્વારા મંડળ પ્રતિબંધ મૂકી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ નદીનાળા કે કૂવામાંથી સારો એવો પાણીનો જથ્થો લેતી હોય તો તેના પર પ્રતિબંધ મૂકવાની સત્તા મંડળને આ કલમ 32(1) (સી) દ્વારા મળતી નથી. નદીનાળામાં વહેતું પાણી સામાન્ય રીતે સિંચાઈ ખાતાના આધિપત્ય હેઠળ છે. તેથી મંડળને કોઈ વ્યક્તિને નદીનાળામાંથી સારા એવા જથ્થામાં પાણી લેતી અટકાવવાની સત્તા નથી. મંડળ ફક્ત સિંચાઈ ખાતાને જે તે વ્યક્તિ સામે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી શકે છે. મંડળને પોતાની જાતે આવી વ્યક્તિને અટકાવવાની સત્તા નથી જે કાયદાની ત્રુટિ ગણાય. પેટાકલમ (3) મુજબ રાજ્યમંડળ પાણીને દૂષિત થતું અટકાવવા અથવા પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે, જ્યાં કોઈ ઉદ્યોગ, ક્રિયા અથવા પ્રક્રિયા અથવા ટ્રીટમેન્ટ અને નિકાલ કરવામાં આવતો હોય તે કાર્યસ્થળનો હવાલો સંભાળતી કોઈ વ્યક્તિને આદેશ આપી શકે કે, તેણે એવા કાર્યસ્થળના અથવા એવા કાર્યસ્થળમાંની કોઈ ગટરપદ્ધતિના અથવા કોઈ વિસ્તરણ કે વધારાના બાંધકામ, સ્થાપન અથવા સંચાલન સંબંધી માહિતી તથા ઠરાવવામાં આવે તે અન્ય વિગતો મંડળને પૂરી પાડવી.
ગંદા પાણીના નમૂના લેવાની સત્તા અને તે અંગે અનુસરવાની કાર્યરીતિ
(1) રાજ્યમંડળને અથવા તેણે આ સંબંધમાં સત્તા આપેલા કોઈ અધિકારીને, કોઈ નદીનાળા કે કૂવામાંથી પાણીના નમૂના અથવા કોઈ પ્લાન્ટ અથવા જહાજમાંથી અથવા કોઈ સ્થળેથી કે તેની ઉપર થઈને એવા કોઈ નદીનાળા કે કૂવામાં જતા કોઈ સુવેજના અથવા ઉદ્યોગના ગંદા પાણીના નમૂના પૃથક્કરણના હેતુઓ માટે લેવાની સત્તા રહેશે.
(2) પેટાકલમ (1) હેઠળ લેવાયેલ કોઈ સુવેજના અથવા ઉદ્યોગના ગંદા પાણીના નમૂનાના કોઈ પૃથક્કરણનું પરિણામ, પેટા-કલમો (3), (4) અને (5)ની જોગવાઈઓનું પાલન ન કરાયેલ હોય. તો કોઈ કાયદેસર કાર્યવાહીમાં પુરાવામાં સ્વીકાર્ય બનશે નહીં.
(3) પેટાકલમો (4) અને (5)ની જોગવાઈઓને આધીન, કોઈ સુવેજના અથવા ઉદ્યોગના ગંદા પાણીના (કરવામાં આવેલી પ્રક્રિયા અનુસાર મિશ્રિત કે અન્ય સ્વરૂપનાં) નમૂના પેટા-કલમ (1) હેઠળ
પૃથક્કરણ માટે લેવામાં આવે ત્યારે નમૂનો લેનાર વ્યક્તિખી - (थे)
પ્લાન્ટ અથવા જહાજની હવાલો સંભાળનાર અથવા તેનું નિયંત્રણ કરનાર અથવા સ્થળનો કબજો પરાવનાર (જેની આમાં હવે પછી "આર્યાવ્યમ" તely seam will છે તે) વ્યક્તિ અથવા એવા કાર્યાધ્યક્ષના હોઈ બજન્ટ ઉપર નિયત કરવામાં આવે તેવા નમૂનામાં, તેનું પૃથક્કરણ કરાવવા સંબંધી તેના ઇરાદાની નોટિસ તે વખતે અને ત્યાં જ બજવણી કરવામાં આવશે.
(બી) કાર્યાધ્યક્ષ અથવા તેના એજન્ટની હાજરીમાં નમૂનાના બે ભાગ કરવામાં આવશે.
(સી) દરેક ભાગ એક એક પાત્રમાં મૂકવામાં આવશે અને તેના ઉપર નિશાની કરી પીલ મારવામાં આવશે અને નમૂનો લેનાર વ્યક્તિઓ અને પ્રર્યાધ્યક્ષ અથવા તેના એજન્ટ, એ બંને તેની ઉપર સહી કરશે.
(5) એક પાત્ર તરત નીચેનાને મોકલવામાં આવશે -
(1) કેન્દ્રીય પ્રદેશમાં આવેલ કોઈ વિસ્તારમાંથી એવો નમુનો લેવામાં આવે તે પ્રસંગે કલમ 16 હેઠળ કેન્દ્રીય મંડળે સ્થાપેલ અથવા માન્ય કરેલ પ્રયોગશાળાને અને
(2) અન્ય કોઈ પ્રસંગે કલમ 17 હેઠળ રાજ્યમંડળ સ્થાપેલ અથવા માન્ય કરેલ પ્રયોગશાળાને.
(5) કાર્યાધ્યક્ષ અથવા તેવા એજન્ટની વિનંતી ઉપરથી અન્ય પાત્ર નીચેનાને મોકલવામાં આવશે;
(1) કેન્દ્રીય પ્રદેશમાં આવેલ કોઈ વિસ્તારમાંથી એવો નમૂનો લેવામાં આવે તે પ્રસંગે, કલમ કાની પેટાકલમ (1) હેઠળ સ્થાપવામાં આવેલ અથવા નિર્દિષ્ટ કરાયેલ પ્રયોગશાળાને અને
(2) અન્ય કોઈ પ્રસંગે, કલમ કટની પેટાકલમ (1) હેઠળ સ્થાપવામાં આવેલ અથવા નિર્દિષ્ટ કરેલ પ્રયોગશાળાને.
(4) કોઈ સુવેજના અથવા ઉદ્યોગના ગંદા પાણીનો નમૂનો પેટાકલમ (1) હેઠળ પૃથક્કરણ માટે લેવામાં આવે અને નમૂનો લેનાર વ્યક્તિ, કાર્યાધ્યક્ષ અથવા તેના એજન્ટ ઉપર પેટાકલમ (3)ના ખંડ (એ) હેઠળ નોટિસ બજાવવામાં આવે અને કાર્યાધ્યક્ષ અથવા તેનો એજન્ટ ઇરાદાપૂર્વક ગેરહાજર રહે ત્યારે -
એ રીતે લીધેલો નમૂનો પાત્રમાં મૂકવામાં આવશે અને તેના ઉપર નિશાની કરી સીલ મારવામાં આવશે અને નમૂનો લેનાર વ્યક્તિ તેના ઉપર સહી પણ કરશે અને એવી વ્યક્તિ તે નમૂનો, યથાપ્રસંગ, પેટાકલમ (3)ના ખંડ (ઈ)ના પેટાખંડ (1) અથવા પેટાખંડ (2)માં ઉલ્લેખિત પ્રયોગશાળાને પૃથક્કરણ માટે તરત મોકલવામાં આવશે અને એવી વ્યક્તિએ, યથાપ્રસંગ, કલમ 53ની પેટાકલમ (1) અથવા પેટાકલમ (2) હેઠળ નિમાયેલા સરકારી પૃથક્કરણને કાર્યાધ્યક્ષ અથવા તેના એજન્ટની ઇરાદાપૂર્વકની ગેરહાજરી વિશે લેખિત જાણ કરવામાં આવશે.
(जी) આવા નમૂનાનું પૃથક્કરણ કરાવવામાં થયેલું ખર્ચ કાર્યાધ્યક્ષે અથવા તેના એજન્ટે ભરવાનું રહેશે અને તેમ કરવામાં કસૂર થાય તો તે જમીન-મહેસૂલની લેણી રકમ તરીકે અથવા સરકારી લેણાંની બાકી તરીકે કાર્યાધ્યક્ષ અથવા તેના એજન્ટ પાસેથી વસૂલ કરી શકાશે.
પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે કાર્યાધ્યક્ષને અથવા યથાપ્રસંગ, તેના એજન્ટને આ બાબતમાં સાંભળવાની વાજબી તક આપ્યા સિવાય આવી કોઈ વસૂલાત કરી શકાશે નહીં.
(5) કોઈ સુવેજના અથવા ઉદ્યોગના ગંદા પાણીનો નમૂનો પેટા-કલમ (1) હેઠળ પૃથક્કરણ માટે લેવામાં આવે અને નમૂનો લેનાર વ્યક્તિ, કાર્યાધ્યક્ષ અથવા તેના એજન્ટ ઉપર પેટાકલમ (3)ના ખંડ (એ) હેઠળ નોટિસની બજવણી કરે અને નમૂનો લેતી વખતે હાજર હોય તેવા કાર્યાધ્યક્ષ અથવા તેનો એજન્ટ, પેટાકલમ (૩)ના ખંડ (બી)માં જોગવાઈ કરાયા મુજબ નમૂનાના બે ભાગો પાડવા માટે વિનંતી કરે નહિ ત્યારે એવી રીતે લેવામાં આવેલો નમૂની પાત્રમાં મુકવામાં આવશે અને ઉપર નિશાની કરી મીલ મારવામાં (હે) ને ઉલ્લંબિલ મેણકલામ ભૂવા ખંડ (ડી) ના પેટાખંડ (1) બચવા પેટાખંડ (રામાં ઉલ્લેબેલ પ્રયોગશાળાને પૃથાકાર, માટે મોકલવામાં આવશે.
તરત તમની જોગવાઈ મુજબ રાજ્યમંડળ અથવા તેણે અધિકૃત કરેલ વ્યક્તિ કોઈ નદીનાળા અથવા કુવામાંથી પાણની નેમૂના અથવા કોઈ પ્લાન્ટ અથવા જહાજમાંથી અથવા કોઈ સ્થળેથી અથવા તેનો ઉપર થઈને એવા કોઈ નદીનાળા કે કૂવામાં જતા કોઈ યુલેજન અથવા ઉ ભાગ ગાતા, ગંદા પાણીના નમૂના પૃથક્કરણ માટે લાઈ શકે છે. આ રીતે લેવાયેલ કોઈ અવે જીતની જોગવાઈઓ મુજબ થવવાણી કે કચરાનું મમૂનાનું પ્રમાકરણ આ કલમની પેટાકલમો (3). (4) અને (5)ની જોગવાઈઓ મુજબ થવું જોઈએ નહિતનું એ પરિણામ કોઈ કાનૂની કાર્યવાહી પુરસવામાં ગ્રાહ્ય ગણાતું નથી.