05/02/2024

પ્રકરણ-5 : મદદગારી (Abetment)

મદદગારી ને સામાન્ય ભાષામાં To abetનો અર્થ ઉશ્કેરવું. મદદ કરવી. અથવા પ્રોત્સાહન આપવું વગેરે થાય છે.
 ક. 107માં સિદ્ધાંત : મદદગારીનું કાર્ય સ્વયં કોઈ ગુનો નથી, પરંતુ ગુનામાં મદદગારી કરવાનું કાર્ય શિક્ષાને પાત્ર જણાવ્યા પ્રમાણેનાં ત્રણ કાર્યો મદદગારીનો મુખ્ય અંગ છે.

મદદગારી- 
(1) ઉશ્કેરણીથી, 
(2) કાવતરું કરીને, અને સમય કરીને થાઈ શકે. આ ઉપરથી સમજી શકાયું હશે કે આ પ્રકરણમાં અભિકતૃત્વ (Co-agency) અંગે ચર્ચા કરવામાં આવી છે.

સામાન્ય રીતે વ્યક્તિઓ વચ્ચે અરસપરસ મુખ્ય (કર્તા) અને પ્રતિનિધિનો સંબંધ હોય છે. પોતાના ગુનાહિત પ્રવુતિ ને અમલમાં મૂકવા જાતે કાર્ય નહિ કરતાં કોઈ પ્રતિનિધિને આગળ કરીને, અને તેને ઉકેરીને અથવા ધમકી દ્વારા કાર્ય કરવામાં આવે છે. આ પ્રકરણ અન્વયે ગુનેગારોને કોઈ પ્રકારની સહાય આપનાર વ્યક્તિઓ શિક્ષાને પાત્ર થાય છે. હવે મદદગારીની વ્યાખ્યાનું વિશ્લેષણ કરીને તે વિષે કંઈક વિસ્તારથી જોઈએ.

 (1) ઉશ્કેરણી દ્વારા મદદગારી (Abetment by Instigation)
કલમ. 107, ખંડ (1): કોઈ વ્યક્તિ કે જે બીજી કરવામાં મદદગારી કરે છે. વ્યક્તિને કાર્ય કરવા ઉશ્કેરે છે તે એ કાર્ય કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવા ઉશ્કેરે છે એમ ક્યારે કહી શકાય ? ક. 107ના ઉત્તરાર્ધમાં આ પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે, તેમાં જણાવ્યું છે કે-

કોઈ વ્યક્તિ કાર્ય કરવામાં ઉશ્કેરણી કરે છે. કે જે-

(1) જાણીજોઈને ખોટી રજૂઆત કરીને, અથવા

(2) જાણીજોઈને અગત્યની હકીકત છુપાવીને
(કે જે જાહેર કરવા તે બંધાયેલ હોય)

સ્વૈચ્છાથી,

(1) કોઈ કૃત્ય કરાવે કે નીપજાવે અથવા

(2) તે વસ્તુ કરાવવાનો કે નીપજાવવાનો પ્રયત્ન કરે : સમજૂતી ક. 107.

આ કાર્યને ઉશ્કેરણી દ્વારા મદદગારી કહેવામાં આવે છે.

હવે 107મી કલમનું દૃષ્ટાંત તપાસીએ-

દૃષ્ટાંત:
 'અ' નામના એક અધિકારીને અદાલત દ્વારા વૉરંટથી 'ઝ' ને પકડવાની સત્તા આપવામાં આવેલી છે. આ હકીકત 'બ' જાણે છે, અને તે એ પણ જાણે છે કે 'ક' એ 'ઝ' નથી; છતાં તે 'અ' પાસે જાણીજોઈને રજૂઆત કરે છે કે 'ક' એ 'ઝ' છે. તેમ કરીને 'અ' દ્વારા જાણીજોઈને 'ક'ની ધરપકડ કરાવડાવે છે. અહીં 'બ' ઉશ્કેરણી કરીને 'ક'ને પકડાવવામાં મદદગારી કરે છે એમ કહેવાય: ક. 107. જાણીજોઈને ખોટી રજૂઆતના ઉદાહરણ તરીકે આ દૃષ્ટાંત છે.

મદદગાર વ્યક્તિ બીજાને ઉશ્કેરણી કરે કે તરત જ આ ગુનો સંપૂર્ણ થાય છે. તે માટે આવશ્યક નથી કે સામી વ્યક્તિ પોતાની સંમતિ આપે અથવા સંમતિ આપીને ગુનાનું કૃત્ય કરે અગર ન કરે.

‘ઉશ્કેરણી' વિશે આટલું પૂરતું છે.

(2) કાવતરા દ્વારા મદદગારી (Abetment by conspiracy) કલમ. 107, ખંડ (2):

ગુનો કરવા માટે કાવતરામાં સામેલ થવું એ મદદગારીનો બીજો પ્રકાર છે. મદદગારી એટલે-

(1) જો કાવતરાના પરિણામે કોઈ કૃત્ય અથવા

ગેરકાયદેસર કસૂર (illegal ommission) થાય તો એવું કૃત્ય (અથવા કસૂર) કરવા માટે, અને (2) એવું કૃત્ય કરવાના ઉદ્દેશથી

(એક અથવા વધુ વ્યક્તિઓની સાથે) કાવતરામાં સામેલ થવું : ક. 107, ખંડ (2)બે અથવા વધુ વ્યક્તિઓ દ્વારા કોઈક ગેરકાયદે કૃત્ય કરવા. અથવા કોઈક કાયદેસરનું કૃત્ય ગેરકાયદ સાધનો દ્વારા કરવાને સંમત થવામાં કાવતરું રહેલું છે.

સરકાર વિ. પાંડેનો મુકદ્દમો આ પ્રકારની મદદગારીનું એક દ્રષ્ટાંત છે. તે બનાવની હકીકત એવી હતી કે આરોપીઓએ એક સ્ત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે 'રામ રામ' બોલવાથી તે સતી બની જશે. ત્યારબાદ 'રામ શમ' બોલતાં તેણીની પાછળ ચિતા સુધી અનુસી અને ચિંતા સળગાવવામાં આવતાં તે સ્ત્રી મરણ પામી હતી. તે મુકદ્દમામાં નકકી કરવામાં આવ્યું હતું કે આત્મહત્યામાં મદદગારી કરવા માટે આરોપીઓ ગુનેગાર હતા.

(3) સહાયક દ્વારા મદદગારી કલમ . 107

ઇરાદાપૂર્વક એ કાર્ય થવામાં [કોઈ કૃત્ય. અથવા કસૂર (ommission) કરીને) સહાય કરવી તે મદદગારીનો ત્રીજો પ્રકાર છે : કલમ . 107,

છેવટે, કલમ. 107ની સમજૂતીમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ કાર્ય કરવામાં કે થવામાં અનુકૂળતા કરી આપે તો તે કાર્ય કરવામાં મદદ કરે છે એમ કહેવાય : સમજુંતી-2, B, 107.

વળી, મદદગારી સંબંધમાં વધુ પાંચ સિદ્ધાંતો છે, તે અંગે ક. 108ના બીજા ભાગમાં કહેવામાં આવ્યું છે, પરંતુ આ વિષયનો કાયદો સંપૂર્ણ બને, એકસૂત્રતા જળવાઈ રહે તે માટે તે વિષે અહીં જણાવવામાં આવ્યું છે. આ સિદ્ધાંતો નીચે પ્રમાણે છે :

મદદગારીનો ગુનો થાય તે માટે એ જરૂરનું નથી કે.

1. જે કાર્યમાં મદદ કરવામાં આવી હોય તે ખરેખરું બન્યું હોય, અથવા ગુનો બનવા માટે જરૂરી એવું પરિણામ આવ્યું હોય : સમજૂતી-2, ક. 108.

દૃષ્ટાંત :
(એ) 'અ' 'ક'નું ખૂન કરવા 'બ'ને ઉશ્કેરે છે; પરંતુ 'બ', તેમ કરવાની ના પાડે છે. 'અ' ખૂન કરવામાં મદદગારી કરવાના ગુના માટે જવાબદાર બને છે. 

(બી) 'અ' 'બ'ને 'ડ'નું ખૂન કરવા પ્રેરે છે. તે ઉશ્કેરણીના લીધે 'બ', 'ડ'ને છરી મારે છે. 'ડ'ના ઘા રુઝાય છે અને તે સાજો થાય છે. અહીં 'અ', 'બ'ને ખૂન કરવા ઉશ્કેરણી કરવાના ગુના માટે જવાબદાર છે. સમજૂતી-2, ક, 108.

વિસ્તાર :
આ સમજૂતી અંગે થોડી વધુ સ્પષ્ટતા કરવાની જરૂર છે. મદદગારીના ગુનાનો ખરો આધાર જેને ઉશ્કેરણી કરવામાં આવી હોય એ વ્યક્તિ ખરેખર શું કરે છે તેના ઉપર નથી, પણ મદદગારી કરનાર વ્યક્તિના ઇરાદા ઉપર રહેલો છે. મુખ્ય વ્યક્તિના ગુનેગાર સાબિત થવા ઉપર મદદગાર ગુનેગાર ઠરાવવાનો આધાર રહેલો નથી, એટલે, કે ઉશ્કેરણી કરવામાં આવી હોય તે વ્યક્તિ એવું કૃત્ય કરવાની ના પાડે અથવા તે કરવામાં નિષ્ફળ જાય અથવા કરે છતાં ધારવામાં આવેલ પરિણામ ન આવે તો પણ મદદગારીનો ગુનો સંપૂર્ણ બને છે. જેમ કે.

સરકાર વિ. ટ્રોયલુખો [(1878) 3 Cal. 366] કેસની હકીકત એવી હતી કે 'અ' નામની વ્યક્તિએ, 'બ'ના શેઠની મિલકતની ચોરી કરવાના હેતુથી 'બ'ની મદદ માગી હતી. 'બ', તેના શેઠની જાણ અને સંમતિથી અને 'અ'ને શિક્ષા થાય તે હેતુથી તેને મદદ કરે છે. તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચોરીનો ગુનો થયો નથી. આમ છતાં 'બ' ચોરીમાં મદદગારી કરવાના ગુના માટે જવાબદાર છે.

2. જેને ઉશ્કેરણી કરવામાં આવી હોય તે વ્યક્તિ-

(1) કાયદા મુજબ ગુનો કરવાને શક્તિમાન હોય અથવા (2) મદદગારીના જેવો જ અથવા કોઈપણ પ્રકારનો

ગુનાહિત ઇરાદો અથવા જ્ઞાન ધરાવતી હોય : સમજૂતી-3, ક. 108. આ સમજૂતી અંગેનાં ચાર મહત્વનાં દૃષ્ટાંતો તેનો અર્થ વધુ સ્પષ્ટ બતાવે છે. જેમ કે-

દ્રષ્ટાંત
(એ) 'અ' ગુનાહિત ઇરાદાથી બાળકને અથવા ગાંડા માણસને કોઈ કૃત્ય કરવા ઉત્તેજન આપે છે. આ કૃત્ય જો એના જેવો જ ઇરાદો ધરાવતી અને ગુનો કરવાને કાયદા મુજબ શક્તિમાન કોઈ વ્યક્તિ કરે તો ગુનો બની શકે તેમ હતું. તેથી 'અ' એ કૃત્ય કરવામાં આવે અથવા ન આવે, છતાં મદદગારીના ગુના માટે જવાબદાર બને છે.

(બી) 'જ'નું ખૂન કરવાના ઇરાદાથી, 'બ' નામના એક સાત વર્ષથી નીચેની વયના બાળકને 'અ' ખૂન કરવા ઉશ્કેરે છે. તે ઉશ્કેરણીના પરિણામે 'અ'ની ગેરહાજરીમાં 'બ' તે કૃત્ય કરે છે અને તે 'જ'નું મૃત્યુ નીપજે છે. કાયદા મુજબ ગુનો કરવા જોકે 'બ' અસમર્થ છે, છતાં 'બ' જાણે કે શક્તિમાન હોય અને તેણે ખૂન કર્યું છે એમ માનીને તેને જે શિક્ષા કરી શકાય તેવી જ શિક્ષાને પાત્ર 'અ' થાય છે. આથી તે મોતની શિક્ષાને પાત્ર બને છે.

(સી) 'અ'. એક રહેઠાણના ઘરને આગ લગાડવા 'બ'ને ઉશ્કેરે છે. 'બ', તેના મગજની અસ્થિરતાને કારણે તે શું કરે છે તે જાણતો નથી અથવા તે જે કરે છે તે ખોટું છે યા કાયદા વિરુદ્ધ છે એમ જાણતો નથી. 'અ'ની ઉશ્કેરણીના કારણે 'બ' ઘરને આગ લગાડે છે. અહીં. 'બ'એ કોઈ ગુનો કર્યો નથી; પરંતુ 'અ' રહેઠાણના ઘરને આગ લગાડવાના ગુનામાં મદદગારી કરવાના ગુના માટે જવાબદાર થાય છે અને તે ગુના માટે નિયત કરવામાં આવેલ H શિક્ષાને પાત્ર છે.

(ડી) 'અ' ચોરી કરવાના ઇરાદાથી 'ઝ'ની મિલકત તેના કબજામાં લઈ લેવા 'બ'ને ઉશ્કેરે છે. 'અ' 'બ'ને એમ માનવા પ્રેરે છે કે એ મિલકત 'અ'ની છે. 'બ' શુદ્ધબુદ્ધિથી તે મિલકત 'અ' ની છે એમ સમજીને 'ઝ'ની પાસેથી. લઈ લે છે. આ પ્રમાણેની ગેરસમજૂતીને લીધે તથા અપ્રમાણિકતાથી વર્યો નહિ હોવાને કારણે 'બ'એ ચોરીનો ગુનો કર્યું છે એમ કહી શકાય નહિ. પણ 'અ' ચોરીમાં મદદગારી કરવા માટે દોષિત છે, અને જાણે કે 'બ'એ ચોરી કરી હોય ને તે જે શિક્ષાને પાત્ર થતો હોય એવી શિક્ષાને પાત્ર બને છે.

ત્રીજી સમજૂતીનો સિદ્ધાંત: ઉપરોક્ત સમજૂતી એ સૂત્રની રજૂઆત કરે છે કે જો કોઈ, નિર્દોષ વ્યક્તિ દ્વારા ગુનો બનતું હોય તેવું કાર્ય કરાવવામાં આવે તો એ કાર્ય કરવા રોકનાર વ્યક્તિ-નહિ કે (નિર્દોષ) કર્તા-એવાં કાર્યો માટે જવાબદાર છે. દૃષ્ટાંતો એ. બી, સી અને ડી આ સમજૂતીના જવલંત ઉદાહરણો છે.

(3) જે વ્યક્તિ ગુનો કરે તેની સાથે એકત્રિત થઈને મદદગારે તે (ગુનાનું) કાર્ય કર્યું હોય : સમજૂતી. ક. 108. દૃષ્ટાંત : 'અ' નામની વ્યક્તિ 'બ'ની સાથે મળીને 'ઝ'ને ઝેર આપવાનું કાવતરું કરે છે. તેમાં એમ નક્કી કરવામાં આવ્યું હતું કે 'અ' ઝેર આપશે. ત્યારબાદ 'બ' આ યોજના 'ક'ને સમજાવે છે અને કહે છે કે ત્રીજી વ્યકિત ઝેર આપનાર છે. તે 'અ'નું નામ જણાવતો નથી. 'ક' ઝેર મેળવી આપવામાં સંમત થાય છે. તે અનુસાર ઝેર મેળવી 'બ'ની સાથે સમજૂતી કર્યા પ્રમાણેનો ઉપયોગ કરવાના હેતુથી 'બ'ને આપે છે. તે પછી 'અ' ઝેર આપે છે. પરિણામે 'ઝ'નું મરણ થાય છે. જોકે 'અ' અને 'ક'એ એકસાથે ભેગા મળી કાવતરું કર્યું નથી. છતાં તે કાવતરામાં ભળેલો છે, કે જે મુજબ 'ઝ'નું ખૂન કરવામાં આવ્યું હતું. આથી 'ક'એ આ કલમમાં દર્શાવ્યા મુજબનો ગુનો કર્યો છે અને તે ખૂનના ગુના માટેની શિક્ષાને પાત્ર છે : સમજૂતી 5, ક. 108.

4. ગેરકાયદેસર કસૂરમાં મદદગારી (Abetment of an illegal Ommission) (સમજૂતી 1, S. 108.) : મદંદગારી અંગેનો ચોથો નિયમ ક. 108ની પહેલી સમજૂતીમાં જણાવવામાં આવેલ છે, જેમ કે-

જો કે મદદગાર પોતે કાર્ય કરવા બંધાયેલો હોય નહિ, છતાં એવું કાર્ય નહિ કરવાની ગેરકાયદેસર રીતે કસૂર કરવામાં મદદગારી કરવાનું કાર્ય ગુનો બને છે : સમજૂતી-1, ક. 108.

વિસ્તાર

આ સંબંધમાં જો એક દૃષ્ટાંત આપવામાં આવે તો આ હકીકત જલદી સમજી શકાશે. દા. ત., કોઈ જાહેર નોકર તેની ફરજ બજાવવામાં ગેરકાયદેસર રીતે કસૂર કરે, તો આ ધારા મુજબ શિક્ષાને પાત્ર થાય છે. એક વ્યક્તિ તેને એવી કસૂર કરવા પ્રેરે છે. જોકે મદદગાર પોતે જાહેર નોકર ન હોઈને એ ગુના માટે અપરાધી બનતો નથી; છતાં જાહેર નોકર જે ગુના માટે જવાબદાર થતો હોય તે ગુનામાં મદદગારી કરવાનો ગુનો બને છે.

5. સમજૂતી-4, ક. 108-છેવટમાં ક. 108ની ચોથી સમજૂતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુનામાં મદદગારી કરવાનું કાર્ય ગુનો બનતું હોઈ. એવી (ગુનાહિત) મદદગારીના કાર્યમાં મદદગાર કરવાનું કાર્ય પણ ગુનો બને : સમજૂતી-4, કલમ. 108.

દષ્ટાંત :
 'મ'નું ખૂન કરવા 'ક'ને ઉશ્કેરણી કરવા 'બ'ને 'અ' ઉત્તેજે છે. એ મુજબ 'બ', 'મ'નુ ખૂન કરવા 'ક'ને ઉશ્કેરણી કરે છે. 'બ'ની આ ઉશ્કેરણીના પરિણામે 'ક', 'મ'નું ખૂન કરે છે. અહીં 'બ', તેણે કરેલ (મદદગારીના) ગુના માટે ખૂનના ગુના માટેની શિક્ષાને પાત્ર બને છે. તેવી જ રીતે 'અ'એ 'બ'ને ગુનો કરવા માટે ઉશ્કેર્યો હોવાથી 'અ' પણ તે શિક્ષાને પાત્ર બને છે : સમજૂતી-4, ક. 108.


સરકાર વિ. શ્રીલાલ ચામરિયા ((1918) 46 Cal. 607]-'મ' નામના એક પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટની કોર્ટમાં 'ક'  બેચ કલાર્ક હતો. એક 'સ' નામની વ્યક્તિ. તે મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતા મુકદ્દમાના આરોપીને લાંચ લઈને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા માટે 'ક'ને પ્રેરે છે. 'ક' પોલીસના જાસૂસ તરીકે અને 'સ'ને પકડાવી દેવાના હેતુથી લાંચ લે છે, પણ 'મ'ને એ લાંચ સ્વીકારવા હકીકતમાં સમજાવતો નથી. તે કેસમાં ચુકાદો આપવામાં આવ્યો હતો કે ક. 161 અને 116 સાથે વાંચતાં 'સ'એ લાંચ આપવામાં મદદગારી કરવાનો ગુનો કર્યો હતો.

મદદગારીના કાયદાના સિદ્ધાંત અંગેની વાત અહીં સંપૂર્ણ થાય છે. હવે 'મદદગાર તરફ દૃષ્ટિ કેરવીએ તે માટે ક. 108 અને 8. 108-એ જોવાની જરૂર છે. મદદગાર (Abettor) (8, 108 અને 108-એ) :

મદદગાર કોને કહેવાય ?

તે વિષે ફોજદારી ધારાની છે. 108 અને 108-એમાં વ્યાખ્યા આપવામાં આવી છે- મદદગાર એવી વ્યક્તિ છે કે જે. (1) ગુનો કરવામાં અથવા એવું કૃત્ય કરવામાં મદદ કરે છે કે જો એ કૃત્ય કરનાર મદદગારના જેવો જ ઇરાદો

અથવા જ્ઞાન ધરાવતો હોત અને ગુનો કરવાનું સામર્થ્ય ધરાવતી વ્યક્તિ હોત તો તેનું એ કૃત્ય ગુનો બન્યું હોત. (2) જો ભારતમાં બન્યું હોય તો ગુનો થાય એવું કોઈ કૃત્ય. ભારતની ડદની બહાર કરવા ભારતમાં રહીને મદદગારી કરે.

દષ્ટાંત : ભારતમાં રહી ને 'અ' પાકિસ્તાનમાં વસતા એક પરદેશી 'બ'ને પાકિસ્તાનમાં ખૂન કરવા ઉશ્કેરણી કરે છે. આથી 'અ' ખૂન કરવામાં મદદગારીના ગુના માટે જવાબદાર બને છે : ક, 108-એ.

તદુપરાંત, ગેરકાયદેસર કસૂર (Illegal Ommission) કરવામાં મદદગારીનું કાર્ય જોકે મદદગાર એ કરવાને બંધાયેલો ન હોય છતાં (તે) ગુનો બની શકે છે. સમજૂતી-1, ક. 108 (તે વિષે વિસ્તારથી ઉપર જણાવવામાં આવ્યું

વિવિધ પ્રકાર ની મદદગારી માટે શિક્ષા (Punishment for different kinds of Abetment) (કલમ. 109 કલમ 122): બાકીની કલમ 109 થી 120માં જુદા જુદા પ્રકારની મદદગારી માટે શિક્ષા કરવાના નિયમો નિર્દિષ્ટ કરવામાં

આવેલ છે. મદદગારીનાં કાર્યોમાંથી વિવિધ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે તે અનુસાર શિક્ષામાં પણ ફેર પડે છે. આ સંજોગો અંગે ક. 109 થી 114 સુધીની 7 કલમો દર્શાવવામાં આવી છે અને તે નીચે પ્રમાણે છે :

મદદગારીની વિગત

1. જો કોઈ કૃત્ય મંદદગારીના પરિણામે કરવામાં હોય અને તે પ્રકારના મદદગારીના કાર્ય માટે શિક્ષાની કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હોય, તો

કઈ શિક્ષાને પાત્ર છે ?

1. જે ગુના માટે મદદગારી કરવામાં આવી હોય અને તેને માટે જે શિક્ષા હોય તે જ શિક્ષા : ક. 109.

જ્યારે કોઈ કૃત્ય કે ગુનો અન્ય કોઈની ચઢામણીના પરિણામે અથવા કાવતરાના અનુસરણમાં અથવા મદદગારી બનતી મદદ વડે કરવામાં આવ્યું હોય ત્યારે તે કૃત્ય કે ગુનો મદદગારીના પરિણામે કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

દૃષ્ટાંત : (એ) ય એક જાહેર નોકર છે. મેં તેની ફરજના કાર્યમાં | પ્રત્યે કંઈક મહેરબાની બતાવે તેના બદલા

તરીકે લાંચ આપવાનો પ્રસ્તાવ મૂકે છે. ય લાંચ સ્વીકારે છે. આથી 31 એ ક. 161માં જણાવ્યા પ્રમાણે (લાંચના)

ગુનામાં મદદગારી કરી છે એમ કહેવાય.

(બી) 31. ચને ખોટી સાક્ષી આપવા ઉશ્કેરણી કરે છે તે ઉશ્કેરણી ને લીધે ય તે મુજબનો ગુનો કરે છે. આથી 3) તે ગુનામાં મદદગારીનો ગુનો કરે છે અને તે, યને થઈ શકે તેટલી જ શિક્ષાને પાત્ર છે.

(સી) 31 અને ય, મને ઝેર આપવાનું કાવતરું રચે છે. તે કાવતરાના અનુસંધાનમાં 31 ઝેર મેળવે છે અને

મને આપવા માટે 3ઝને આપે છે. મની ગેરહાજરીમાં ય તે ઝેર મને આપે છે. પરિણામે મેં મરણ પામે છે. ય ખૂનના ગુના માટે જવાબદાર છે, જ્યારે 31 તે ગુનો કરવામાં કાવતરા દ્વારા મદદગારી કરવાના ગુના માટે ગુનેગાર છે અને ખૂનના ગુનાની શિક્ષાને પાત્ર બને છે : ક. 109.

2. જો ઉશ્કેરણી કરવામાં આવેલી વ્યક્તિ । મદદગારીથી ભિન્ન ઇરાદાથી અથવા જ્ઞાનથી કાર્ય કરે તો- ૩, મદદગારી કરવામાં આવેલ કાર્યથી જો કરવામાં આવેલ કૃત્ય ભિન્ન હોય પરંતુ (1) જો તે મદદગારીનું 2. જાણે કે તેના જેવા ઈરાદા અથવા જ્ઞાનથી ગુનો કરવામાં આવ્યો છે એમ માનીને મદદગારને શિક્ષા કરવામાં आवशे: 8. 110 ૩. તો (મદદગારીથી) થયેલ (ગુનાના) કૃત્ય માટેની શિક્ષાને પાત્ર બનશે : ક. 111.

સંભવિત પરિણામ હોય, અને (2) કે જે, મદદગારી બનતું હોય તેવી ઉશ્કેરણીની અસર હેઠળ, અથવા સહાયથી, અથવા કાવતરાના અનુસંધાનમાં કરવામાં આવ્યું હોય- ક. 111ના દૃષ્ટાંત (એ). (બી) અને (સી) ઘણા જ અગત્યનાં છે.

દૃષ્ટાંતો :

(એ) 31 એક બાળકને ચના ખોરાકમાં ઝેર આપવા ઉશ્કેરે છે. અને તે હેતુ માટે તેને ઝેર આપે છે. ઉશ્કેરણીના કારણે બાળકે ભૂલથી ય કે જે મ ની બાજુમાં હતો, તેના ખોરાકમાં ઝેર આપ્યું હતું. બાળક કાની ઉશ્કેરણીની અસર હેઠળ કાર્ય કરતો હતો. તથા થયેલ કૃત્ય એ સંજોગોમાં ઉશ્કેરણીનું સંભવિત પરિણામ હતું એમ સાબિત થાય. તો ગ જાણે કે તેણે એ બાળકને ચના ખોરાકમાં ઝેર આપવા ઉશ્કેરણી કરી હોય અને જવાબદાર બને તે રીતે તેટલી હદે જવાબદાર બને છે.

(બી) 3।. મને મંનું પર બાળવા ઉશ્કેરણી કરે છે. તેથી ય ઘરને આગ લગાડે છે અને સાથે સાથે ત્યાં ચોરી પણ કરે છે. આ બનાવમાં 3॥ જોકે ઘર બાળવામાં મદદગારીના ગુના માટે જવાબદાર છે, પણ ચોરીમાં મદદગારીના ગુના માટે જવાબદાર થતો નથી, કારણ કે ચોરીનું કૃત્ય તદ્દન ભિન્ન હતું અને તે આગ લગાડવાનું સંભવિત પરિણામ ન હતું.

(સી) મધ્યરાત્રિએ એક વસતીવાળા મકાનમાં લૂંટ કરવાના હેતુથી ૪, ચ અને અને તે તોડવા ઉશ્કેરે છે. તથા તે માટે હથિયારો પૂરાં પાડે છે. તેથી ય અને ઃ તે ઘર ફોડીને તેમાં પ્રવેશ કરે છે; પરંતુ મ તેમનો સામનો કરતાં, તેઓ તેનું ખૂન કરે છે. આ કિસ્સામાં જો એમ સાબિત કરવામાં આવે કે ખૂનનો બચાવ ઉશ્કેરણીનું શક્ય પરિણામ હતું. તો 31 ખૂનના ગુના માટેની શિક્ષાને પાત્ર થઈ શકે : ક. 111.

કલમ 111-એ સિદ્ધાંત ઉપર રચાઈ છે કે દરેક વ્યક્તિ પોતે કરેલાં કાર્યનાં સ્વાભાવિક પરિણામો લાવવાનો ઇરાદો ધરાવે છે. તે અનુસાર ઉપરોક્ત દૃષ્ટાંત (સી) જોતાં જણાશે કે ય અને F સામનો કરવામાં હથિયારોનો ઉપયોગ કરશે એમ 31 એ જાણવું જોઈતું હતું. તેથી & અને ઋનાં કૃત્યો માટે તે જવાબદાર બને છે.

મદદગારી કરવામાં આવી હોય એ કૃત્યની સાથે સાથે બીજું પણ (ગુનાનું) કૃત્ય થાય કે જે તે મદદગારીનું ક. 112. સંભવિત પરિણામ હોય અને એવી મદદગારીની અસર હોય તો તે બંને ગુનાઓની શિક્ષાને પાત્ર બને છે :

દૃષ્ટાંત : . ચ ને જાહેર નોકર દ્વારા કરવામાં આવેલ જપ્તીનો બળથી વિરોધ કરવામાં ઉશ્કેરણી કરે છે. પરિણામે હ તે જપ્તીનો સામનો કરે છે. દરમિયાનમાં સ્વેચ્છાથી જપ્તીનો અમલ કરનાર અધિકારીને મહાવ્યથા પહોંચાડે છે, અને તેથી ય તે બંને ગુના માટે શિક્ષાને પાત્ર થાય છે. વળી, જપ્તીનો સામનો કરતાં જોય સ્વેચ્છાથી મહાવ્યથા કરશે એમ મ જાણતો હોય, તો મ પણ એવા દરેક ગુના માટે શિક્ષાને પાત્ર બને છે : કલમ 112.

 ય જ્ઞ ના મકાનમાં ચોરી કરવા માટે ચઢવણી કરતાં ય, જ્ઞના મકાનમાંથી ચોરી કરે છે, અને અની દીકરી પર બળાત્કાર પણ કરે છે. આ કિસ્સામાં થયેલા ગુના વિશે ચર્ચા કરો.
બળાત્કારનો ગુનો ચોરીના ગુનાનું સભંવિત પરિણામ ન કહેવાય. આથી બંનેએ ચોરીના ગુનામાં મદદગારી કરવાનો ગુનો કર્યો છે; પરંતુ બળાત્કારના ગુનામાં મદદગારી કરવાનો ગુનો કર્યો નથી.

 ય, અને ક સિનેમાની ટિકિટ મેળવવા લાઈનમાં ઊભા હતા. અચાનક ક્ષ તેમાં પ્રવેશે છે તેનો વિરોધ કરે છે. દરમિયાનમાં  ક્ષ મુક્કાબાજી ઉપર આવી જાય છે.  ક જે ક્ષનો શત્રુ છે. અને ચપ્પુ આપે છે, અને તે વડે ક્ષને ઘા કરે છે. પરિણામે ક્ષનું મરણ થાય છે. એ સંજોગોમાં બંનેએ કેવો ગુનો કર્યો હોય એમ કહેવાય ?

ઉત્તર :
 એ ખૂન ગણાય નહિ તેવો સાપરાધ મનુષ્યવધનો ગુનો કર્યો છે. કારણ કે થયેલ તકરારમાં તેણે ઉશ્કેરાટમાં ક્ષને મારી નાખ્યો હતો. જ્યારે ક (એ ખૂનના ગુનામાં મદદગારી કરવાનો ગુનો કર્યો છે, કેમ કે તેનો ઇરાદો ક્ષનું મૃત્યુ નીપજાવવાનો હતો.

આ કલમનો સિદ્ધાંત લગભગ 111મી કલમના જેવો જ છે. તે અનુસાર મદદગારને મદદ કરવામાં આવી હોય તે ગુના માટે તથા થયેલ અન્ય ગુના માટે પણ શિક્ષા કરવામાં આવે છે.

5. મદદગારના ઇરાદાથી ભિન્ન પરિણામ જો મદદગારી કરવામાં આવેલ કૃત્યથી આવે, પણ પરિણામ આવવાનો સંભવ છે એમ જો તે જાણતો હોય- 5. તો જે પરિણામ આવે તેની શિક્ષાને પાત્ર થાય : કલમ . 113.

(પાંત છે. મને પણવસ્થા પહોંચાડતા હને ઉમેરણી કરે છે. ય. તેને બ પુરા વળી સાથે ઝાનું મારણ and they are the senયાં મદદગારી કરવાના તેના કૃત્યથી મૃત્યુ થવાની સંભવ હતો. તે બના ગુના માટેની ઊમા આવેલ ગુનો બન્યો તે પૂનના બને છે : કલમ. 113.

હોય તે મમયે જો મદદગાર હાજર રબી હોય. તો તેણી એ હવા રસ ગુનો કાળ 0.એમ સાગલ કોઈ વ્યક્તિ, તેના બીજા સાથીદારો પરમા પુરબીને જશ બરારી હોય તે આપણે અથવા કર્યો માનવામાં આવી : 3. 114, તેઓની બાજોને અનુસાર બહાર ઊભા રહીને દેખરેખ રાખતી હોય. તો 8. 114 પુજબ તે જવાબદારીમાંથી મુક્ત રહ

મની સરકાર છે. સાથે . 1. મુજબની પરિસ્થિતિ હમેશાં જોવા મળે છે. તે અનુસાર કરિયાદ પક્ષે પ્રથમ को Bom 351) મદદગારીયા વારાનુ તથા બીજા તબકે મદદગારી કરવામાં આવી to the Second Lord of Hin મદદગારની અજરી બતાવવાની રહે છે. 'બીજી કક્ષાની મુખ્ય વ્યક્તિ' (Principate in the Second Degree) fres મલાગા ની અજરી બતાવવા હહરા કરવામાં આવેલ છે. તે વિષે નીચે વિશેષ ચર્ચા કરવામાં આવી છે. વળી. આ

ને કાયમી કલમ સારપ કલમ અનુસાર, જો એકથી વધુ વ્યક્તિઓ દ્વારા યુનને અથવા સાલે તો જાણે કે તે કલમને ઘણું મળતાપણું દરેકે વ્યક્તિગત રીતે કર્યો છે એમ સમજીને (તેઓ) જવાબદાર બને છે. એટલે કે બે અથવા તેથી વધુ વ્યક્તિમાં અને સવિસંગત જ ર રહી ઉકેરણી અને મદદ કરે, તો દરેક વ્યક્તિ મુખ્ય ગુનેગાર છે.એમ ગણીને તેની વિરુદ્ધ કામ ચલાવી ગુનેગાર ઠરાવી શકાય તે માટે ખરેખર કોણે તે કૃત્ય કર્યું હતું તે સાબિત કરવાનું જરૂરી નથી વાટે 3. 114માં સહેજ જુદા પ્રકારના બનાવો વિષે કહેવામાં આવ્યું છે. અર્થાત્ કોઈ કૃત્ય બને તે પહેલાં મદદગારી કરવા માટે કોઈ વ્યોકરત જવાબદાર હોય અને જ્યારે તે કૃત્ય થાય તે સમયે. જોકે તે કરવામાં સક્રિય રીતે ભાગ લે નીય છતાં હાજર રહે તેવા કિસ્સાઓમાં લાગુ પડે છે.

બંને વચ્ચેનો તફાવત ઘણો ।જ નાજુક છે. પોતાનો સામાન્ય હેતુ બર લાવવા જ્યારે એકથી વધુ યજ વ્યક્તિઓ કોઈ ગુનાહિત કૃત્ય કરે ત્યારે 34મી કલમ લાગુ પાડી શકાય. અપરાધી તે સમયે હાજર હોય તેવું એ માટે જરૂરનું નથી. જ્યારે 114મી કલમ અનુસાર મદદગાર વ્યક્તિની તે સમયે હાજરી હોવાનું આવશ્યક છે, પણ બંને કલમ મુજબ જરૂરી નથી કે આરોપીએ પોતે જ તે કૃત્ય કર્યું હોય.

જ્યાં બીજા આરોપી દ્વારા ગુનો થઈ રહ્યો હતો તે વખતે મદદગારી થઈ હતી અને ગુનો થયા પહેલાં તે બીજા આરોપીને મદદગારી કરાઈ હોવાનો પુરાવો હોય નહિ ત્યાં ક. 114 લાગુ નહિ પડે. ક. 114 લાગુ પાડવા માટે મદદગારી ગુનો થયાની પૂર્વે થઈ હોવી જોઈએ અને આરોપી પણ ત્યારે હાજર હોવો જોઈએ, અન્યથા. ક્ર. 109 લાગુ પડશે.

પ્રશ્ન : એક સાંજે 38 પોતાને ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેને લૂંટી લેવા માટે મ. હૈં અને જ્ઞ તેની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે જ્ઞની ઉશ્કેરણીથી મેં અને એ કાને કેટલીક ઇજાઓ કરી હતી, તોઃ અને જ્ઞ અનુક્રમે કયા ગુના માટે જવાબદાર ગણાય ?

જવાબ : એ ગ્ન અને યને વ્યથા અથવા મહાવ્યથા કરવા ઉશ્કેરણી કરી હતી. તથા તે સમયે ત્યાં હાજર હતો, આથી અને વ્યથા અથવા મહાવ્યથા કરવાના તથા જ્ઞ એ ગુનામાં મદદગારી કરવાના ગુના માટે જવાબદાર છે. દેહાંતદંડ, આજીવન કેદ અથવા કેદની શિક્ષાને પાત્ર થતા ગુનામાં મદદગારી કરવાના ગુનાની શિક્ષાઓ ક

115 થી 117માં નિર્દિષ્ટ કરવામાં આવી છે; આ કલમો અગત્યની નથી. (ક) દેહાંતદંડ અથવા આજીવન કેદ અથવા કેદની શિક્ષાના થતા ગુનામાં મદદગારી કરવાના ગુનાની શિક્ષા (8.115):

ગુનાની શિક્ષા સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય, તો (2) પણ જો મદદગારીના પરિણામે કોઈ કૃત્ય થયું હોય અને કોઈ વ્યક્તિને ઇજા થઈ હોય તો- 7 વર્ષ સુધીની 14 વર્ષ સુધીની કેદ અને દંડ : ક. 115

(1) જો ગુનો બન્યો ન હોય તથા એ ગુનામાં મદદગારી કરવાના કેદ અને દંડ.


દ્રષ્ટાંત સાથે ગ ગનું ખૂન કરવા અને ઉશ્કેરણી કરી હતી ખૂન થયું ન હતું. તેથી 0 7 વર્ષની કેદ અને ડરે પાત્ર બને છે. જો થએ અનું ખૂન કર્યું હોત તો એ શાંતદડ અથવા આજીવન કદની વિદ્યાને પાત્ર થયા હોત, પરંતુ જો અને કાઈક ઇજા થાય તો. કા ચૌદ વર્ષ સુધીની કેદ અને દંડની શિક્ષાને પાત્ર અને 8. 115

જમુનાસીંગ વિ. બિહાર રાજય (A. L. R. (1967) 8. C 553)માં સર્વોચ્ચ અદાલતે હરાવ્યું છે કે જા? મદદગારીના પરિણામે ગુનો કરવાની આરોપ મુકાયેલ વ્યક્તિને છોડી મૂકવામાં આવી હોય ત્યારે this case in 4 ગુનાની મદદગારી કરવા માટે ગુનેગાર કરાવી શકાય નહિ એમ કાયદામાં નક્કી કરી ન શકાય: મંદર ઝારીજી હોષનો પ્રશ્ન મદદગારી કરાયેલ કૃત્યના સ્વરૂપ તથા કઈ રીતે મદદગારી કરવામાં આવી હતી તેના પર આધાર રામે છે. જ્યારે આરોપી મદદગાર અન્યને ચહાવે-ઉશ્કેરે અથવા ગુનો કરવાના કાવતરામાં તે અન્યને રોકે બેટટ મદદગારીનો ગુનો પૂર્ણ બને છે. મદદગારી કરવામાં આવેલ કૃત્ય થયું જ હોવું જોઈએ એ મદદગારીના ગુના માટે જરૂરી

નથી. ખ) કેદની શિક્ષાને પાત્ર થતા ગુનામાં મદદગારી કરવાની શિક્ષા-(3, 116) : (

1) જો એ ગુનો બન્યો ન હોય અને તેવા મદદગારીના

એના માટે નિયત કરેલી શિક્ષાના % ભાગની કેદની શિક્ષા, અથવા દંડ, અથવા બંને

( માટે જુદી શિક્ષાનો પ્રબંધ ન હોય, તો) તે ગુના માટે નિયત કરેલ સૌથી વધુ કેદની શિક્ષાના ” ભાગની કેદની અથવા દંડ અગર ગુના (2) જો મદદગાર અથવા જેને મદદગારી કરવામાં આવી હોય તે વ્યક્તિ પૈકી કોઈપણ જાહેર નોકર હોય અને તેનું કર્તવ્ય ત્યાં એ ગુનો અટકાવવાનું હોય, તો ન્યુ દષ્ટાંત : (1) સ. 7 નામના એક જાહેર નોકરને તેની ફરજ દરમિયાન ૩૬ પ્રત્યે મહેરબાની દાખવે તે હેતુથી લાંચ આપવાની દરખાસ્ત મૂકે છે. તે સ્વીકારવાની ના પાડે છે; પરંતુ રૂાને આ કલમ અન્વયે શિક્ષા થઈ શકે.


(3)  એક પોલીસ અધિકારી છે. તેની ફરજ લૂંટનો ગુનો થતો અટકાવવાની છે, છતાં તે લૂંટના ગુનામાં મદદગારી કરે છે. અહીં, જોકે લૂંટનો ગુનો થતો નથી. પણ ૩। તે ગુના માટેની સૌથી વધુ કેદની શિક્ષાના 1/2 ભાગ સુધીની કેદની શિક્ષા તથા દંડને પાત્ર છે.

(4) યુ. 35 નામના એક પોલીસ અધિકારીને લૂંટ કરવામાં મદદ કરે છે. લૂંટનો ગુનો થતો અટકાવવાની મની 10. ફરજ હતી. જોકે લૂંટનો ગુનો ખરેખર બને નહિ છતાં તે ગુના માટેની સૌથી વધુ કેદની શિક્ષાના 1/2 ભાગ સુધીની કેદ અને દંડની શિક્ષાને પાત્ર છે.

આ ઉપરાંત, 10 વ્યક્તિઓથી વધુ અથવા સામાન્ય રીતે જાહેર જનતાને ગુનો કરવામાં મદદગારી કરવાના અપરાધ માટે ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અગર બંને શિક્ષા કરવાની જોગવાઈ 117મી કલમમાં કરવામાં આવી છે : ક. 117.

દષ્ટાંત : 

ક્ષ એક જાહેર સ્થળે ચોપાનિયું ચોંટાડે છે. તે દ્વારા 10થી વધુ વ્યક્તિઓની બનેલી એક ટોળીને રઇ અમુક સ્થળે ભેગા મળીને બીજી ટોળી ઉપર હુમલો કરવા ઉશ્કેરણી કરવામાં આવી હતી. તેથી 31 એ આ કલમમાં નો: જણાવ્યા મુજબનો ગુનો કર્યો છે : ક. 117.

અંતમાં કે. 118 થી 120માં કોઈ ગુનાની યોજના છુપાવવા અથવા તે કરવામાં સરળતા કરી આપવાના ગુના શક માટે શિક્ષા વિષે કહેવામાં આવ્યું છે. આ બંને વિશિષ્ટ પ્રકારનાં કૃત્યો હોઈને તે વિષે આ પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી છે. પરીક્ષાની દૃષ્ટિએ જોતાં આ કલમો અગત્યની નથી.

(એ)-દેહાંતદડ અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થતા ગુનાનું કાર્ય કરવામાં સરળતા થાય તે માટે તે અંગેની યોજનાનું અસ્તિવ સ્વેચ્છાથી છુપાવવામાં આવે અથવા તે સંબંધમાં ખોટી રજૂઆત કરવામાં આવે, તો- (1) જો તે ગુનો થયો હોય તો 7 વર્ષની કેદની શિક્ષા થઈ શકે; અથવા

(2) જો એવો ગુનો ન બન્યો હોય તો 3 વર્ષ સુધીની કેદ+દંડની શિક્ષા કરી શકાય : ક, 118.


દ્રષ્ટાંત. આ જાણે છે કે 4 નામના સ્થળે ઘાડ પાડવાની છે. પરંતુ તે મેજીસ્ટ્રેટને ખોટી માહિતી આપે છે ઘને
શિક્ષાને પાત્ર છે. 1. 118. (બી) કેદની શિક્ષાને પાત્ર થતા ગુનાનું કાર્ય કરવામાં સરળતા થાય એ હેતુ થી તે અંગેની યોજનાનું અસ્તિત્વ સ્વેચ્છાપૂર્વક છુપાવવામાં આવે અથવા એ સંબંધમાં ખોટી રજૂઆત કરવામાં આવે; તો-

(!) જો તે ગુનો બન્યો હોય તો તે ગુના માટે સૌથી વધુ કેદની શિક્ષાના 1/4 ભાગની કેદની શિક્ષા અથવા (2) જો આવો ગુનો બન્યો ન હોય તો (ઉપર મુજબ) 1/8 ભાગની કેદની શિક્ષા અથવા દંડ અગર બંને બંને; અથવા થઈ શકે . ક. 120.

(સી) ગુનો થતો અટકાવવાનું કર્તવ્ય હોય એવા કોઈ જાહેર નોકર દ્વારા ઉપર વર્ણવ્યા મુજબનું કાર્ય કરવામાં આવ્યું હોય, તો- 

(1) જો એ ગુનો દેહાતદંડ અગર આજીવન કેદની શિક્ષાને પાત્ર હોય તો 10 વર્ષ સુધીની કેદ, અથવા

(2) જો એ ગુનો કેદની શિક્ષાને પાત્ર થતો હોય અને તે ગુનો બન્યો હોય તો એ ગુના માટે સૌથી વધુ કેદની શિક્ષાના 1/2 ભાગની કેદની શિક્ષા અથવા એ ગુના માટે નિયત કરેલ દંડ અથવા બંને; અથવા જો એ ગુનો બન્યો ન હોય તો એ ગુના માટેની સૌથી વધુ શિક્ષાના 1/4 ભાગની અથવા કેદની શિક્ષા, દંડ અગર બંને કરી શકાય : ક. 199.

ઇંગ્લિશ કાયદા મુજબ ગુનેગારના ચાર વિભાગ કરવામાં આવ્યા છે :

1. પ્રથમ કક્ષાની મુખ્ય વ્યક્તિ (Principal in the first degree) : એટલે કે ખરેખર ગુનો કરનાર વ્યકિ

2. બીજી કક્ષાની મુખ્ય વ્યકિત (Principal in Second degree): એટલે કે ગુનો જ્યારે બન્યો હોય તે સમયે તે સ્થળે હાજર રહીને ખરેખર ગુનો કરનાર વ્યક્તિને ઉશ્કેરણી કરનાર અથવા સહાય કરનાર વ્યક્તિ ક. 144માં આ પ્રકારના મદદગાર વિશે જણાવવામાં આવ્યું છે.

૩. ગુનો થતાં પહેલાં સહાયક (Accessory before the fact) : અપરાધ બન્યો હોય તે સમયે ગેરહાજર છતાં, જેણે એ ગુનો કરવામાં બીજાને મદદ કરી હોય, સલાહ આપી હોય અથવા ઉશ્કેરણી કરી હોય એવી વ્યક્તિ. 

4. ગુનો થયા પછી સહાયક (Accessory after the fact) : કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે એમ જાણવા છતાં, તેવા ગુનેગારને મળે, સાંત્વના આપે, મદદ કરે, આશ્રય આપે અથવા તેને નભાવે તેવી વ્યક્તિ.

નથી ભારતીય ફોજદારી ધારામાં પ્રથમ કક્ષાની મુખ્ય વ્યક્તિ અને બીજી કક્ષાની મુખ્ય વ્યક્તિ વચ્ચેનો તફાવત , જ્યારે ગુનો થયા પછી સહાયક માટે છૂટીછવાયી કલમોમાં કહેવામાં આવ્યું છે.

નીચે જણાવેલ ગુનાઓમાં આશ્રય આપવાનું કાર્ય ગુનો બને છે -

(1) કાયદેસરની અટકાયતમાંથી નાસી છૂટેલ રાજ્યના આરોપીને આશ્રય આપવો: ક. 130. (2) ગેરકાયદેસર

મંડળીમાં ભાગ લેવા માટે ભાડે રાખવામાં આવેલ વ્યક્તિઓને આશ્રય આપવો : ક, 157. (3) શિક્ષામાંથી મુક્ત રહે તે હેતુથી કોઈ અપરાધીને આશ્રય આપવો : ક. 212. (4) કેદમાંથી નાસી ગયેલ અથવા જેને પકડવાનો હુકમ થયેલ છે એવા અપરાધીને આશ્રય આપવો : ક. 216. (5) લૂંટારું અથવા ધાડપાડુને આશ્રય આપવો : ક. 216-એ

આ રીતે અહીં ફોજદારી ધારાનો પ્રથમ વિભાગ સંપૂર્ણ થાય છે. અગાઉ કહી ગયા મુજબ (ધારાની સામાન્ય જોગવાઈ યોજનાના શીર્ષક હેઠળ) આ ધારાના બે વિભાગ કરવામાં આવેલ છે. પ્રથમ ભાગ સામાન્ય જોગવાઈ અંગેનો છે. જ્યારે બીજા વિભાગમાં વિશિષ્ટ પ્રકારના ગુનાઓ વિષે કહેવામાં આવ્યું છે તે અનુસાર સામાન્ય જોગવાઈઓ અંગેનું પ્રકરણ સંપૂર્ણ થયેલ હોઈને હવે વિશિષ્ટ પ્રકારના ગુનાઓ વિષે જોઈએ.

પોલીસના સિપાહીની પણ સૈનિક જેવી સ્થિતિ છે. જેમ કે શિવમંગલસિંઘ વિ. રાજ્ય (1981 Cr.L.J.84) તેની વિગત મુજબ પોલીસના સિપાહીએ તેના ઉચ્ચ અધિકારીના હુકમ અનુસાર ગોળીબાર કર્યો હતો. પરિણામે બે વ્યક્તિનાં મરણ થયાં હતાં. તેમાં કલકત્તા હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે કેસન કે કેસના સંજોગોને લક્ષમાં લેતાં પોલીસવાળો ગુનેગાર નહોતો. તેમજ અવલોકન કરતાં કહ્યું હતું કે પોલીસ દળ કોઈ પણ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સશસ્ત્ર દળીની જેમ પોલીસ દળ પણ શિસ્તવાળું દળ છે. અને જો શિસ્ત જતી રહે તો દળ વેરવિખેર બની જાય. ઉપરીના હુકમ મુજબ ચુસ્તપણે કાર્ય કરવાનું એ શિસ્તનો એક ભાગ છે. વધુમાં અદાલતે અવલોકન કરતાં કહ્યું હતું કે “જો ગોળીબાર કરવાનો હુકમ આપવામાં આવ્યો હોય અને તેથી મરણ થવાનું બને તો શું જેણે ગોળીબાર કર્યો હતો તે પોલીસની સામે ફોજદારી ગુના માટે કેસ ચલાવી શકાય ? જો હુકમ જરૂરી ન હોય અને તેના મોં ઉપરથી જ ગેરકાયદેસરનો હોય, જેવા કે નિર્દોષ પસાર થનારને વીંધી નાખવાનું અથવા કોઈ વ્યક્તિને રીબાવવાનું તો હુકમનો અમલ કરનાર પોલીસ નિશ્ચિતપણે કાયદામાં રક્ષણ મેળવવાને હકદાર છે.