પ્રાચીન સ્મારકો સંરક્ષણ અધિનિયમ, 1904 | Gujarati PDF સાથે ઐતિહાસિક વારસો કાયદો

🏛️ પ્રાચીન સ્મારકો સંરક્ષણ અધિનિયમ, 1904 | Gujarati PDF સાથે ઐતિહાસિક વારસો કાયદો

પ્રાચીન સ્મારકો સંરક્ષણ અધિનિયમ, 1904 બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતમાં ઐતિહાસિક સ્મારકો અને અવશેષોના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ હેઠળ સરકારને સ્મારકોના જતન, ખોદકામ અને સંભાળ માટે અધિકાર આપવામાં આવ્યા. 1958માં નવા અધિનિયમ દ્વારા તે વિસ્તૃત થયો. ઐતિહાસિક વારસાના રક્ષણ માટેનો પહેલો પ્રયાસ ગણાય છે. અહીં તેનો ગુજરાતી અનુવાદ PDF સ્વરૂપે વાંચો.

નોંધ: આ PDF ફાઇલ ફક્ત વાંચન માટે છે. ડાઉનલોડ અને પ્રિન્ટ વિકલ્પો અકાર્ય છે. કૃપા કરીને બ્લોગમાં જ વાંચો.

× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam