પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય અધિનિયમ, 1958 | Gujarati PDF સાથે વારસો સંરક્ષણ કાયદો

🏛️ પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય અધિનિયમ, 1958 | Gujarati PDF સાથે વારસો સંરક્ષણ કાયદો

પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1958 હેઠળ ભારતના ઐતિહાસિક સ્મારકો, પ્રાચીન અવશેષો અને પુરાતત્વીય સ્થળોના રક્ષણ અને સંરક્ષણ માટે કાનૂની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અધિનિયમ સરકારને આવાં સ્થળોનું સંરક્ષણ, ખોદકામ અને સંભાળ માટે અધિકાર આપે છે. અહીં તેનો ગુજરાતી અનુવાદ PDF સ્વરૂપે વાંચો.

નોંધ: આ PDF ફાઇલ ફક્ત વાંચન માટે છે. ડાઉનલોડ અને પ્રિન્ટ વિકલ્પો અકાર્ય છે. કૃપા કરીને બ્લોગમાં જ વાંચો.

× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam