Lawyer Article Submission | વકીલ આર્ટિકલ સબમિશન ફોર્મ - Law Sahitya

⚖️ વકીલ મિત્રો માટે આર્ટિકલ પ્રકાશિત કરવાની માર્ગદર્શિકા

Law Sahitya પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે! જો તમે કાયદાકીય ક્ષેત્રે સક્રિય છો અને તમારું જ્ઞાન ગુજરાતના લાખો નાગરિકો અને વકીલ મિત્રો સુધી પહોંચાડવા માંગો છો, તો નીચે આપેલા ફોર્મ દ્વારા તમારો આર્ટિકલ મોકલી શકો છો.

📌 ખાસ નોંધ અને નિયમો:

  • તમારો આર્ટિકલ સબમિટ થયાના ૨૪ કલાકની અંદર રિવ્યુ કરીને તમારા નામ અને સંપર્ક નંબર સાથે અહીં પબ્લિશ કરવામાં આવશે.
  • એડવોકેટ પ્રોફાઇલ હાઇલાઇટ: જો તમે રજિસ્ટર્ડ એડવોકેટ છો અને તમારું નામ અમારી ડિરેક્ટરીમાં નોંધાયેલું છે, તો તમારો આર્ટિકલ તમારા ફોટો, નામ અને પ્રોફાઇલ લિંક સાથે પબ્લિશ થશે.
  • જો તમે હજી સુધી ડિરેક્ટરીમાં રજિસ્ટ્રેશન નથી કર્યું, તો આજે જ રજિસ્ટર કરો: 👉 એડવોકેટ રજિસ્ટ્રેશન ફોર્મ અહીં ભરો

💡 આર્ટિકલ લખતી વખતે ધ્યાનમાં રાખવાના મુદા (SEO Tips):

  1. સ્પષ્ટ શીર્ષક (Title): આર્ટિકલનું શીર્ષક કાયદાકીય વિષય કે ચુકાદાને સ્પષ્ટ રીતે દર્શાવતું હોવું જોઈએ.
  2. વિગતવાર લખાણ: આર્ટિકલમાં કાયદાની કલમો, કોર્ટના મહત્વના ચુકાદાઓ (Landmark Judgments) અને વ્યવહારુ માહિતી આપવી.
  3. સરળ ભાષા: કાયદાકીય શબ્દો સાથે સામાન્ય વાંચકો સમજી શકે તેવી સરળ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો.

વકીલ આર્ટિકલ સબમિશન ફોર્મ