× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam

પતિ પોતાની પત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માંગે તો તે ‘ક્રુરતા’ નથી” – સુપ્રીમ કોર્ટે 498A કેસ રદ કર્યો

“પતિના માતા-પિતાને પૈસા મોકલવા કે ખર્ચનું હિસાબ માંગવું ‘ક્રુરતા’ નથી” – સુપ્રીમ કોર્ટે 498A કેસ રદ કર્યો

નવી દિલ્હી | ૨૨ ડિસેમ્બર ૨૦૨૫
દહેજ વિરોધી કાયદો
498 A

સુપ્રીમ કોર્ટે 498 A ઉપર મોટો ચુકાદો આપ્યો – પતિ પોતાના ની  માતા-પિતા કે ભાઈને પૈસા મોકલે કે પત્ની પાસે ઘરખર્ચનો હિસાબ માંગે તો તે ક્રુરતા કે દહેજની માંગ નથી. આવા આરોપો પર 498Aનો કેસ ચલાવવો એ કાયદાનો દુરુપયોગ છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે FIR રદ કરી.

સુપ્રીમ કોર્ટે વૈવાહિક વિવાદોમાં 498Aના દુરુપયોગ પર કડક ટિપ્પણી કરતા કહ્યું કે પતિ પોતાના પરિવારને આર્થિક મદદ કરે કે ઘરખર્ચનું હિસાબ માંગે તો તે ક્રુરતા નથી. આવા સામાન્ય વૈવાહિક વિવાદોને આરોપી બનાવીને કેસ ચલાવવો એ કાયદાનો દુરુપયોગ છે. આ ચુકાદો ઘણા પતિઓને મોટી રાહત આપશે.

કેસની વિગતો

  • બંને પતિ-પત્ની સોફ્ટવેર એન્જિનિયર – ડિસેમ્બર ૨૦૧૬માં લગ્ન થયા હતા.
  • અમેરિકામાં રહેતા હતા, ૨૦૧૯માં પુત્રનો જન્મ થયો હતો.
  • વિવાદ પછી પત્ની ભારત પરત આવી.
  • પતિએ દાંપત્ય અધિકારોની બહાલી માટે નોટિસ મોકલી.
  • તરત જ પત્નીએ 498A અને દહેજનો કેસ કર્યો – પતિ અને પરિવારના 5 સભ્યો પર આરોપ
  • તેલંગાણા હાઈકોર્ટે FIR રદ કરવાનો ઇનકાર કર્યો.
  • સુપ્રીમ કોર્ટે FIR અને 498-A ની કાર્યવાહી રદ કરી, પતિ ની તરફેણમાં ચુકાદો આપ્યો.

કોર્ટની મુખ્ય ટિપ્પણીઓ

  • પતિ પોતાના માતા-પિતા કે ભાઈને પૈસા મોકલે તો તે ક્રુરતા કે દહેજની માંગ નથી.
  • પત્ની પાસે એક્સેલ શીટમાં ખર્ચનું હિસાબ માંગવું પણ ક્રુરતા નથી.
  • ગર્ભાવસ્થામાં લાપરવાહી કે વજન પર તાના મારવા જેવા આરોપ પણ 498Aમાં નથી આવતા.
  • આરોપો અસ્પષ્ટ અને સામાન્ય છે – દહેજની માંગનું કોઈ વિગતવાર વર્ણન નથી.
  • વૈવાહિક વિવાદોને આરોપી બનાવીને કેસ ચલાવવો એ કાયદાનો દુરુપયોગ છે.
“આરોપોમાં વિગતોની કમી અભિયોગની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા કરે છે. 498A હેઠળ ક્રુરતા સાબિત કરવા વિશિષ્ટ ઘટનાઓ અને તથ્યો જરૂરી છે.”

આ ચુકાદાનો અસર

  • 498Aના દુરુપયોગ પર મહિલાઓને મોટો ઝટકો.
  • સામાન્ય વૈવાહિક વિવાદોને ક્રુરતા ન ગણી શકાય.
  • ભવિષ્યમાં આવા કેસોમાં FIR રદ થવી સરળ થશે.
  • પુરુષોને વધુ કાનૂની રક્ષણ મળશે.
વૈવાહિક વિવાદોને આરોપી બનાવીને 498Aનો દુરુપયોગ નહીં ચાલે! સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઘણા પતિઓને રાહત આપશે અને કાયદાના દુરુપયોગને રોકશે.

કાયદા વિષયો

⚖️
ન્યાયતંત્ર અને પ્રક્રિયા
🌳
પર્યાવરણ અને કૃષિ કાયદાઓ
🏠
મિલકત સંબંધિત કાયદાઓ
🏥
આરોગ્ય અને તબીબી કાયદાઓ
👩‍⚖️
મહિલા અને બાળ કાયદા
👪
પરિવાર અને લગ્ન કાયદા
👮‍♂️
ફોજદારી કાયદા
📂
અન્ય કાયદા
📘
શૈક્ષણિક કાયદા
🔷
દરિયાઈ કાયદા & મેરિટાઇમ હક્કો
🧑‍🏭
શ્રમ અને રોજગાર કાયદા
🧾
કર અને નાણાકીય કાયદા
🛂
ઇમિગ્રેશન કાયદા
🏭
ઉદ્યોગ કાયદા
⛏️
ઊર્જા અને ખનન કાયદા
📚
PDF લાઇબ્રેરી
🏘️
ગ્રામ પંચાયત કાયદા
🛡️
ગ્રાહક સુરક્ષા કાયદા
🗳️
ચૂંટણી સંબંધિત કાયદા
📐
જમીન રેકર્ડ & રેવન્યુ કાયદા
🚨
જાહેર સલામતી કાયદાઓ
🏛️
ટ્રસ્ટ કાયદાઓ
🚗
ટ્રાફિક અને પરિવહન કાયદા
👥
નાગરિક/વ્યક્તિગત કાયદા
🏦
નાણાંકીય અને બેન્કિંગ કાયદા
📑
પુરાવા અને પ્રક્રિયા કાયદા
🚓
પોલીસ સ્ટેશન કાયદા
📜
બંધારણ
©️
બૌદ્ધિક સંપત્તિ કાયદા
📜
ભારતીય કરાર અધિનિયમ 1872
⚖️
ભ્રષ્ટાચાર નિવારણ કાયદા
🎭
મનોરંજન અને મીડિયા કાયદા
🤝
માનવ અધિકાર કાયદા
💻
ટેક/સાયબર કાયદા
🛡️
રક્ષા અને લશ્કરી અધિનિયમો
🔐
રાષ્ટ્રીય સુરક્ષા કાયદા
🔬
વિજ્ઞાન અને સંશોધન કાયદા
🧾
વીમા કાયદા
💼
વ્યાપાર કાયદાઓ
🏙️
શહેરી વિકાસ અને નગર પાલિકા કાયદા
🗂️
સરકારી રેકોર્ડ દૈસ્તાવેજ કાયદો
🗂️
હેબિયસ કોર્પસ
📘
Judgment
📰
LAW NEWS

WhatsApp Channel

⚖️ ભારતના કાયદાની વિશ્વસનીય માહિતી હવે સીધી WhatsApp પર
📌 નવીન કાયદા • 📌 ન્યાયિક ચુકાદા • 📌 કાયદાકીય અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

✅ Free • ✅ Official Updates • ❌ No Spam

🛡️ વીમા ક્લેમ સેટલમેન્ટ

✔️ તમામ પ્રકારના Insurance Claim માટે
✔️ ઝડપી અને વિશ્વસનીય માર્ગદર્શન
✔️ દસ્તાવેજથી લઇ settlement સુધી સહાય

⭐ Trusted Consultant • ✔️ Professional Support