અખિલ ભારતીય સેવાઓ અધિનિયમ, 1951 | Gujarati PDF સાથે All India Services કાયદો

⚖️ અખિલ ભારતીય સેવાઓ અધિનિયમ, 1951 | Gujarati PDF સાથે All India Services કાયદો

અખિલ ભારતીય સેવાઓ અધિનિયમ, 1951 હેઠળ ભારતીય પ્રશાસનિક સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને અન્ય સર્વિસીસની રચના અને નિયમન માટે કાનૂની માળખું ઘડાયું. આ અધિનિયમ તેમના ભરતી, સેવા શરતો, પગાર અને અધિકારીઓના કૃત્યો અંગે નિયમો સ્પષ્ટ કરે છે. અહીં તેનો ગુજરાતી અનુવાદ PDF સ્વરૂપે વાંચો.

નોંધ: આ PDF ફાઇલ માત્ર વાંચન માટે છે. ડાઉનલોડ અને પ્રિન્ટ વિકલ્પો અકાર્ય છે. કૃપા કરીને બ્લોગમાં જ વાંચો.