બે લાખ રૂપિયાની લાંચ લેનાર ઇન્સ્પેક્ટર ધનંજય સિંહને હાઇકોર્ટે જામીન આપી દીધા !

એક ફાઇલમાં 500 રૂપિયાની નોટોના ચાર બંડલ સ્વીકારતો તેનો વીડિયો વાયરલ થયો હતો!

નવી દિલ્હી | ૨૩ જાન્યુઆરી ૨૦૨૬
બે લાખ રૂપિયાની લાંચ સ્વીકારનાર ઇન્સ્પેક્ટર ધનંજય કુમારનો વિડિઓ ઓક્ટોબર મહિનામાં સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમ છતાં આજે તેમને જામીન મળી જતા લોકોમાં આશ્વર્ય સર્જાયું છે. 

હાઇકોર્ટના જજ તરફથી કહેવામાં આવ્યું હતું કે રૂપિયા તેના શરીર કે ખિસ્સામાંથી મળી આવ્યું નથી. તેથી જામીન આપવામાં આવ્યા છે. જયારે બીજી તરફ લોકોએ વાયરલ વિડિઓમાં સાફ જોયું છે કે ઇન્સ્પેક્ટર ધનંજય ફાઈલની વચ્ચે 500 રૂપિયાના  ચાર બંડલ ફાઈલની વચ્ચે દબાવીને લેતા જોઈ શકાય છે. 

Inspector Dhananjay Kumar | Currption Case |

લોકોની પ્રતિક્રિયા

  • સોશ્યિલ મીડિયા એક્સ પર લોકોની વિવિધ પ્રતિક્રિયા આવી રહી છે. તેમાં પ્રેમકુમાર નામના યુઝરે આલોચના કરતા વ્યંગમાં કહ્યું હતું કે, 
ये दारोगा धनंजय सिंह हैं , अक्टूबर में इन्हें दो लाख रुपए की रिश्वत लेते हुए रंगे हाथों पकड़ा गया था , एक फाइल में 500 की चार गड्डियां लेते हुए वीडियो खूब वायरल हुई थी ! अब हाईकोर्ट ने जमानत दे दी हैं , तर्क ये दिया गया हैं कि पैसे इनके शरीर या जेब से बरामद नहीं हुआ था ! अब हर रिश्वतखोर को हाथ से पैसे लेने की बजाय फाइल , बैग , झोला नहीं तो पालिस्टिक की पन्नी का इस्तेमाल करना चाहिए , क्योंकि जज साहब ऐसी दलील पर जमानत दे देते हैं ! धनंजय सिंह की दो लाख रुपए लेते हुए वीडियो आज भज हर प्लेटफॉर्म पर उपलब्ध हैं , फिर भी कोर्ट ने बचकानी दलील पर जमानत दे दिया हैं , उम्मीद हैं कि बहुत जल्द ड्यूटी में भी लौट लाएंगे और फिर से वहीं काम करेंगे , होनहार जो हैं ! सरकार ऐसे लोगों को नौकरी से बाहर क्यों नहीं करती हैं , हमारे देश में युवाओं की कमी थोड़े हैं नौकरी करने के लिए ! ऐसे बेईमान देश और समाज का हमेशा नुकसान ही करेंगे !.”

પ્રેમ ભારદ્વાજ

@premkumarcbn01

https://x.com/premkumarcbn01/status/2017062712338182628?s=20

× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam