કોલસાની ખાણો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ એક્ટ, 2015 સંપૂર્ણ માહિતી (Gujarati, Hindi, English PDF)

કોલસાની ખાણો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ એક્ટ, 2015 – કોલસાની

📘 કોલસાની ખાણો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ એક્ટ, 2015 | Gujarati, Hindi, English PDF Explained

'ભારતમાં કોલસો (Coal) ઊર્જા ઉત્પાદન માટેનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ 2014માં સુપ્રીમ કોર્ટ દ્વારા 214 કોલસા બ્લોક્સના ફાળવણી રદ્દ કરાયા હતા, કારણ કે તેમાં ગેરકાયદેસરતા અને પારદર્શકતાનો અભાવ હતો. તેના પરિણામે સરકારને નવા કાયદાની જરૂર પડી અને તે માટે કોલસાની ખાણો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 2015 અમલમાં આવ્યો. પારદર્શિતા (Transparency) : જૂની ગેરવ્યવસ્થાને દૂર કરી auction પદ્ધતિ અમલમાં આવી.ઊર્જા સુરક્ષા (Energy Security) : વીજ ઉત્પાદન માટે કોલસાની ખાતરી. Industrial Growth : સ્ટીલ, સિમેન્ટ જેવા ઉદ્યોગોને સ્થિર પુરવઠો.Private Participation : ખાનગી કંપનીઓને કોલસા ખનન માટે પ્રોત્સાહન. કોલસાની ખાણો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ એક્ટ, 2015' ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મહત્વપૂર્ણ કાયદો છે. આ કાયદો નાગરિકો, વકીલો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માર્ગદર્શિકા રૂપે કાર્ય કરે છે. અહીં તમે તેનો સંપૂર્ણ PDF ગુજરાતી,હિન્દી,English એમ ત્રણ ભાષામાં વાંચી શકો છો

📘 English PDF

📗 Hindi PDF

📕 Gujarati PDF

કોલસાની ખાણો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ એક્ટ, 2015 – કોલસાની

મહત્વપૂર્ણ: અહીં આપેલ PDF ફાઈલ ફક્ત વાંચવા માટે છે. ભારતના અન્ય કાયદા, અધિનિયમ અને નિયમો જાણવા માટે અમારી બ્લોગ શ્રેણી વાંચો.

× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam