📘 એપ્રેન્ટીસ એક્ટ, 1961 | Gujarati, Hindi, English PDF Explained
એપ્રેન્ટીસ એક્ટ, 1961 (Apprentices Act, 1961) ભારત સરકારે બનાવેલો એક મહત્વપૂર્ણ કાયદો છે, જેનો હેતુ વિવિધ ઉદ્યોગો અને ટ્રેડ્સમાં પ્રશિક્ષણ (Training) દ્વારા કુશળ માનવબળ તૈયાર કરવો છે. આ કાયદા હેઠળ વિદ્યાર્થીઓ / યુવાનોને Apprenticeship દ્વારા વ્યવસાયિક કુશળતા શીખવા તક મળે છે.
📘 English PDF
📗 Hindi PDF
📕 Gujarati PDF
મહત્વપૂર્ણ: અહીં આપેલ PDF ફાઈલ ફક્ત વાંચવા માટે છે. ભારતના અન્ય કાયદા, અધિનિયમ અને નિયમો જાણવા માટે અમારી બ્લોગ શ્રેણી વાંચો.