Law Sahitya Logo

Law Sahitya

ગુજરાતીમાં કાયદાકીય માર્ગદર્શન

કાયદાકીય માહિતી શોધો.

🌳 પર્યાવરણ અને કૃષિ કાયદાઓ | Gujarati PDF સાથે Environmental & Agriculture Laws of India

આ પેજ પર તમે 🌳પર્યાવરણ અને કૃષિ સંબંધિત ભારતીય કાયદાઓનું સંકલિત અને શ્રેણીબદ્ધ સાહિત્ય શોધી શકો છો. દરેક 🌳પર્યાવરણ અને કૃષિ સંબંધિત ગુજરાતી કાયદા માટે PDF ઉપલબ્ધ છે જેમાં તમે Environment Laws, Agriculture Law in Gujarati ભાષામાં સરળ સમજ મેળવશો. આ કાયદાની યાદીથી તમે તમારી જરૂરિયાત મુજબ 🌳 પર્યાવરણ અને કૃષિ કાયદાનું સાહિત્ય વાંચી અને ડાઉનલોડ કરી શકો છો. દરેક કાયદા સાથે "જુઓ" અને "વધુ વાંચો" જેવી સહાયક લિંક પણ ઉપલબ્ધ છે. 🌳પર્યાવરણ અને કૃષિ સંબંધિત ભારતીય કાયદાઓ હવે ગુજરાતી ભાષામાં PDF સ્વરૂપે અહીં ઉપલબ્ધ છે. Forest Act, Environmental Protection Act, Water & Air Pollution Control Acts, Fertilizer Control Order, Pesticide Act જેવા મહત્વના કાયદાઓ સરળ ભાષામાં રજૂ કરાયા છે.

ગુજરાતીમાં ઉપલબ્ધ ભારતના 🌳 પર્યાવરણ અને કૃષિ કાયદાઓ (PDF લિંક્સ સાથે)

ક્રમ કાયદાનું નામ (ગુજરાતીમાં) વર્ષ PDF લિંક વધુ માહિતી
14કૃષિ જમીન પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ1986ગુજરાતી | हिन्दी | Englishવધુ વાંચો
19હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ1981ગુજરાતી | हिन्दी | Englishવધુ વાંચો
170કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી એક્ટ2005ગુજરાતી | हिन्दी | Englishવધુ વાંચો
191વળતરયુક્ત વનીકરણ ભંડોળ અધિનિયમ2016ગુજરાતી | हिन्दी | Englishવધુ વાંચો
282પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ1986ગુજરાતી | हिन्दी | Englishવધુ વાંચો
373ભારતીય વન અધિનિયમ1927ગુજરાતી | हिन्दी | Englishવધુ વાંચો
537નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ1981ગુજરાતી | हिन्दी | Englishવધુ વાંચો
768અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસીઓ (વન અધિકારોની માન્યતા) અધિનિયમ2007ગુજરાતી | हिन्दी | Englishવધુ વાંચો
881પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ1974ગુજરાતી | हिन्दी | Englishવધુ વાંચો

📞 તમારા કેસ અંગે નિષ્ણાત સલાહ જોઈએ છે?

લાયકાત ધરાવતા વકીલ સાથે વાત કરવા માટે અમારો સંપર્ક કરો.

Adv. Kalpesh Bhanderi

Bar Council of Gujarat નોંધણી નં. G/01022/2024 | લીગલ ડ્રાફ્ટિંગ, રાજકોટ. ગુજરાતી ભાષામાં સરળ અને વિશ્વસનીય કાયદાકીય માહિતી પહોંચાડવાનો પ્રયાસ. વધુ જાણો »