Law Sahitya Logo

Law Sahitya

ગુજરાતીમાં કાયદાકીય માર્ગદર્શન

કાયદાકીય માહિતી શોધો.

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા અધિનિયમ, 1994 | Gujarati PDF સાથે વિમાનમથક વ્યવસ્થાપન કાયદો

✈️ એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા અધિનિયમ, 1994 | Gujarati PDF સાથે વિમાનમથક વ્યવસ્થાપન કાયદો

એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા અધિનિયમ, 1994 હેઠળ ભારતમાં નાગરિક હવાઇ સેવાના વિમાનમથકો અને હવાઇસંબંધિત ઢાંંચાગત સુવિધાઓના વિકાસ અને સંચાલન માટે અધિકૃત સંસ્થા રચવામાં આવી. આ કાયદો એરપોર્ટ્સના સુરક્ષા, રીતી-નીતિ, લાઇસન્સ અને વિકાસ માટેનો આધારશીલ ધોરણ પૂરું પાડે છે. અહીં તેનો ગુજરાતી અનુવાદ PDF સ્વરૂપે ઉપલબ્ધ છે.

નોંધ: આ PDF ફાઈલ ફક્ત વાંચન માટે છે. ડાઉનલોડ અને પ્રિન્ટ વિકલ્પો અકાર્ય છે. કૃપા કરીને બ્લોગમાં જ વાંચો.

📞 તમારા કેસ અંગે નિષ્ણાત સલાહ જોઈએ છે?

લાયકાત ધરાવતા વકીલ સાથે વાત કરવા માટે અમારો સંપર્ક કરો.

Adv. Kalpesh Bhanderi

Bar Council of Gujarat નોંધણી નં. G/01022/2024 | લીગલ ડ્રાફ્ટિંગ, રાજકોટ. ગુજરાતી ભાષામાં સરળ અને વિશ્વસનીય કાયદાકીય માહિતી પહોંચાડવાનો પ્રયાસ. વધુ જાણો »