એગ્રીકલ્ચરિસ્ટ્સ લોન અધિનિયમ, 1884 | Gujarati PDF સાથે ખેડૂત લોન કાયદો

🌾 એગ્રીકલ્ચરિસ્ટ્સ લોન અધિનિયમ, 1884 | Gujarati PDF સાથે ખેડૂત લોન કાયદો

એગ્રીકલ્ચરિસ્ટ્સ લોન અધિનિયમ, 1884 ખેતીકારોને ખેતી માટેની જરૂરિયાતો માટે સરળ શરતો હેઠળ લોન મળી શકે તે માટે કાયદાકીય માળખું પૂરુ પાડે છે. આ અધિનિયમ હેઠળ જમીનના માલિક ખેડૂત પોતાનું ખેતીકામ વધારવા માટે લોન મેળવી શકે છે. અંગ્રેજી શાસનકાળમાં ઘડાયેલો પણ આજે પણ કેટલીક સ્થિતિઓમાં લાગુ પડતો આ કાયદો હવે ગુજરાતી ભાષામાં PDF સ્વરૂપે અહીં વાંચો.

નોંધ: આ PDF ફાઇલ ફક્ત વાંચન માટે છે. ડાઉનલોડ અને પ્રિન્ટિંગ વિકલ્પો બંધ છે. કૃપા કરીને બ્લોગમાં જ વાંચો.

× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam