📘 આધાર અધિનિયમ, 2016 | Aadhaar Act Explained in Gujarati
આધાર અધિનિયમ, 2016 હેઠળ ભારત સરકાર નાગરિકોને વિશિષ્ટ ઓળખ નંબર આપીને નાણાકીય સહાય, સબસિડી અને અન્ય સેવાઓ પહોંચાડે છે. આ કાયદામાં આધારની ઓળખ, ઉપયોગની મર્યાદા અને માહિતીના સુરક્ષા સંબંધી નિયમોનો સમાવેશ થાય છે. અહીં તમને આધાર અધિનિયમની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં PDF સ્વરૂપે ઉપલબ્ધ છે, જે સીધા નીચે વાંચી શકો છો.
નોંધ: આ પીડીએફ ફાઈલ માત્ર વાંચન માટે છે. ડાઉનલોડ અને પ્રિન્ટિંગ બંધ રાખવામાં આવેલ છે જેથી તમે સીધા બ્લોગ પર જ કાયદા વાંચી શકો.