ગુજરાતના 25 વર્ષીય સરપંચે ‘સમરસ’ મોડેલને પડકાર્યો, 104 મતોથી ચૂંટણી જીતી

ગુજરાતના 25 વર્ષીય મહિલા સરપંચે ‘સમરસ’ મોડેલને પડકાર્યો, 104 મતોથી ચૂંટણી જીતી

Vadvasa village in Sabarkantha district of Gujarat | 10 August 2025
Law Sahitya
ગુજરાતમાં જૂન ૨૦૨૫માં ૪,૫૬૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાંથી ૭૬૧ પંચાયતો બિનહરીફ ચૂંટાઈ આવી હતી. જેને આપણે સમરસ ચૂંટણી થી ઓળખીયે છીએ. સમરસ ચૂંટણી નો મુખ્ય ઉદેશ રાજ્યની સમરસ ગ્રામ યોજના હેઠળ  સર્વસંમતિથી બિનહરીફ ચૂંટણી યોજેલ પંચાયતોને રૂ. ૩ લાખ થી ૧૩ લાખ સુધીની ગ્રાન્ટ મળે છે. અને ચૂંટણી પ્રકિયા વિના ખર્ચે સમયની બચત સાથે થાય તેનું પ્રોત્સાહન આપે છે.


જૂન ૨૦૨૫ માં જ્યારે સમગ્ર ગુજરાતમાં ૪,૫૬૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ, ત્યારે ૭૬૧ ગામોએ મતદાન ટાળીને બિનહરીફ સમરસ  મોડેલ હેઠળ સર્વસંમતિથી નેતાઓની પસંદગી કરી હતી. આ બિનહરીફ પંચાયતોને રાજ્ય સરકાર તરફથી રોકડ પ્રોત્સાહનો આપવામાં આવે છે, જે નીતિ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રજૂ કરવામાં આવી હતી અને હવે અન્ય રાજ્યો દ્વારા તેનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે.

પરંતુ ૨૫ વર્ષીય સત્યાશા જગદીશચંદ્ર લેઉવા, સાબરકાંઠાના વડવાસામાં ઉછર્યા હતા અને ગામની નબળી માળખાકીય સુવિધા સાથે સંઘર્ષ કરતા હતા. શાળાના વર્ષોમાં, તે વર્ગો અને ટ્યુશન માટે દરરોજ ૭ કિમી મુસાફરી કરતી હતી, ઘણીવાર કાદવવાળા રસ્તાઓ પરથી પસાર થતી હતી. આમ તેને તમના ગામની હાલાકી સહન કરેલ હતી.

આજે પણ, ગામડાની શાળા ફક્ત 8 ધોરણ સુધી જ ચાલે છે અને ગરીબ પરિવારોની ઘણી છોકરીઓ વહેલા અભ્યાસ છોડી દે છે. ગંદુ પાણી ગલીઓમાં ભરાઈ જાય છે અને મૂળભૂત સ્વચ્છતાનો અભાવ છે.

સત્યેશાએ અમદાવાદમા કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, એક ‘સ્પષ્ટ સંકલ્પ’ સાથે પાછી ફરી: તે જે ગામમાં ઉછરી હતી તેને સુધારવા માટે ૨૦૨૫માં સરપંચની ચૂંટણી લડવાનું નક્કી કર્યું.

પણ ગામના વડીલોની યોજના બીજી હતી. નામાંકન પહેલાં બે દિવસ દરમિયાન વડવાસામાં બેઠકો યોજાઈ હતી. વડીલો અને સ્થાનિક પ્રભાવકોએ સમરસ મોડેલને અનુસરવાનો આગ્રહ રાખ્યો હતો, એટલે કે ફક્ત એક જ ઉમેદવાર નામાંકન દાખલ કરશે જેથી ગામ "સમરસ" પંચાયત હોવા બદલ સરકારી ગ્રાન્ટ મેળવી શકે.

 "સત્યશાએ આને ચૂંટણી લડવાના તેમના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન માનીને નામકન પાછું ખેંચવાનો ઇનકાર કર્યો. "નામાંકન પહેલાં પણ, પ્રભાવશાળી લોકો દવારા મીટિંગો બોલાવીને દબાણ કરવામાં આવ્યું હતું. પણ તેને નામાંકન પાછું ખેંચવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. પિતાના દબાણ અને વડીલોના ટોણા છતાં, તેણીએ પોતાનું નામાંકન નોંધાવ્યું. અને આ કામમાં ગામના યુવાનોનો તેને સાથ પણ મળ્યો અને તેણીએ સરપંચ પદ ૧૦૪ મતોથી જીત મેળવી.

વિજયી હોવા છતાં, સત્યશાને હજુ પણ સામાજિક પ્રતિકારનો સામનો કરવો પડે છે. વડીલો તેને યાદ અપાવવાનું ચાલુ રાખે છે કે સમરસ વિના, પંચાયતને વધારાની ગ્રાન્ટ મળશે નહીં, જે 5,000 થી ઓછી વસ્તીવાળા ગામોની પંચાયતો માટે ₹3 લાખ હોઈ શકે છે.

પણ સત્યેશા પોતાના ધ્યેયથી ડગી નહિ. તેમેને ગામના વિકાસના કામો પોતાના હાથ પર લીધા છે. 

તેણીની પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે:

શિક્ષણમાં સુધારો, સ્વચ્છતા વધારવી અને ગલીઓમાંથી સ્થિર પાણી સાફ કરવું વહીવટીતંત્રના સહયોગથી યુવા રોજગાર યોજનાઓ ઉપર કામ કરવું વગેરે  સાથે પુસ્તકાલય સ્થાપવાનો પણ સમાવેશ થાય છે.

"તેમનો ધ્યેય વડવાસાને વિકાસ સાથે સાથે મુક્ત અને ન્યાયી સ્થાનિક ચૂંટણીઓના અધિકારનો બચાવ કરવાનો છે."

TAGS

#samras #satyesha #sabrkatha #vadvasa #panchayat

Source: down to erth news

(આ માહિતી માત્ર માહિતી માટે છે, કાનૂની સલાહ નથી)

🔥 Top Gear

#1 Best Seller,

WOWOOD Customized LED Name Plate for Office Desk Table Lamp Name Sign Gift For Advocate Lawyer

Customized LED Name Plate for Office Desk Table Lamp Name Sign Gift For Advocate Lawyer Wakil Judge Civil High Court Tarazu Size (10 x 6 inch) Personalized with Name, Designation and Icon: Personalize your nameplate with your name, title, and an icon that symbolizes your profession (e.g., a stethoscope for physicians, scales of justice for advocates).

View on Amazon
#1 Best Seller,

The Constitution of India (Deluxe Hardbound Edition) (Latest and Updated)

The Constitution of India is the supreme law of India and the longest written constitution in the world. This edition brings you the bare act with the latest amendments and a history of how this imperative document came into being!

View on Amazon
#1 Best Seller,

Sukhadhikar No Kaydo (Paados Hakk No Kaydo) Indian Easement Act with Judgements and Key to Case Laws

Sukhadhikar No Kaydo (Paados Hakk No Kaydo) Indian Easement Act with Judgements and Key to Case Laws - (Gujarati + English) - New 2026 Reprint Edition

View on Amazon
#1 Best Seller,

Laws Relating to MARRIAGE - DIVORCE and MAINTENANCE Law in Gujarati

Laws Relating to MARRIAGE - DIVORCE and MAINTENANCE Law in Gujarati (with FREE Book of Senior Citizen Act)

View on Amazon
#1 Best Seller,

Bhartiy kaydo - Indian LAW Gujarati Smart Book For Competitive Exam - [Indian Penal Code]

Police constable, ASI અને PSI માટે ખુબ જ ઉપયોગી સાહિત્ય - ભારતીય દંડ સંહિતા - ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - ભારતીય પુરાવા અધિનિયમ

View on Amazon
#1 Best Seller,

Integrity Education India Legal Guide Book for Common Man, Hindi Language, Paperback Apne Vakil Khudh Bane - A Legal Guide for a Common Man by MJ Sir

Integrity Education India Legal Guide Book for Common Man, Hindi Language, Paperback Apne Vakil Khudh Bane - A Legal Guide for a Common Man by MJ Sir (Legal Guide Series)

View on Amazon