📘 સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ, 1963 | Gujarati, Hindi, English PDF Explained
'સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ, 1963 ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ એવો કાયદો છે જેના આધારે કન્દ્રિય આવક કર પ્રબંધન અને કસ્ટમ્સ વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું. આ કાયદાથી આવકવેરો, કસ્ટમ્સ, એક્સાઈઝ, કંપનીઓ પર લાગતા કરો વગેરેના કાર્ય માટે એક સંસ્થાકીય માળખું ઉભું કરવામાં આવ્યું જે પછી જઈને બે મુખ્ય બોર્ડ્સમાં વહેંચાયું – Central Board of Direct Taxes (CBDT) – સીધા કર (Income Tax, Corporate Tax વગેરે) માટે Central Board of Excise and Customs (CBEC) – અપ્રત્યક્ષ કર (Excise, Customs, Service Tax વગેરે) માટે હાલમાં CBECનું નામ Central Board of Indirect Taxes and Customs (CBIC) રાખવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ, 1963' ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મહત્વપૂર્ણ કાયદો છે. આ કાયદો નાગરિકો, વકીલો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માર્ગદર્શિકા રૂપે કાર્ય કરે છે. અહીં તમે તેનો સંપૂર્ણ PDF ગુજરાતી,હિન્દી,English એમ ત્રણ ભાષામાં વાંચી શકો છો
📘 English PDF
📗 Hindi PDF
📕 Gujarati PDF
મહત્વપૂર્ણ: અહીં આપેલ PDF ફાઈલ ફક્ત વાંચવા માટે છે. ભારતના અન્ય કાયદા, અધિનિયમ અને નિયમો જાણવા માટે અમારી બ્લોગ શ્રેણી વાંચો.