📘 અયોધ્યા અધિનિયમ, 1993 | Ayodhya Acquisition Act Gujarati PDF સાથે
અયોધ્યા સ્થિત વિવાદિત ભૂમિ અને તેના આસપાસના ચોક્કસ વિસ્તારોના સંપાદન માટે ભારત સરકારે 1993માં આ અધિનિયમ અમલમાં મૂક્યો. આ કાયદાનો હેતુ તાત્કાલિક જમીન કબજા, શાંતિ જાળવવી અને સંભવિત વિવાદોને અટકાવવાનો હતો. અયોધ્યા મુદ્દા સાથે સંકળાયેલા આ મહત્વપૂર્ણ કાયદાનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ PDF સ્વરૂપે અહીં રજૂ કર્યો છે, જે તમે સીધા વાંચી શકો છો.
નોંધ: આ PDF ફાઈલ ફક્ત વાંચન માટે છે. ડાઉનલોડ અને પ્રિન્ટ વિકલ્પો અકાર્ય છે. કૃપા કરીને તેને બ્લોગ પર જ વાંચો.