કૃષિ ઉત્પાદન ગ્રેડીંગ અને માર્કિંગ અધિનિયમ, 1937 | Gujarati PDF સાથે AGMARK કાયદો

🌾 કૃષિ ઉત્પાદન ગ્રેડીંગ અને માર્કિંગ અધિનિયમ, 1937 | Gujarati PDF સાથે AGMARK કાયદો

આ અધિનિયમ કૃષિ ઉત્પાદનની ગુણવત્તા, ગ્રેડ અને માર્કિંગના ધોરણો નિર્ધારિત કરવા માટે બનાવાયો છે. AGMARK લેબલ એ આ કાયદાના અમલની ઓળખ છે, જે ભારતના ખેડૂતોના ઉત્પાદનોની ગુણવત્તા માટેનો પ્રમાણપત્ર છે. આ કાયદા દ્વારા ગ્રાહકોને ગુણવત્તાવાળું ઉત્પાદન મળે અને ખેડૂતોને ન્યાયસંગત ભાવ મળી રહે તે સુનિશ્ચિત થાય છે. અહીં તેનો ગુજરાતી અનુવાદ PDF સ્વરૂપે ઉપલબ્ધ છે.

નોંધ: આ PDF ફાઇલ ફક્ત વાંચન માટે છે. ડાઉનલોડ અને પ્રિન્ટ વિકલ્પો બંધ છે. કૃપા કરીને બ્લોગમાં જ વાંચો.

× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam