📘 એડવોકેટ્સ અધિનિયમ, 1961 | Gujarati PDF સાથે વકીલ વ્યવસ્થા કાયદો
એડવોકેટ્સ અધિનિયમ, 1961 ભારતના ન્યાયતંત્ર હેઠળ કાર્યરત વકીલોને નિયમિત કરવા માટે બનાવવામાં આવેલ મુખ્ય કાયદો છે. આ અધિનિયમ દ્વારા Advocates ની નોંધણી, સ્ટેટ બાર કાઉન્સિલ્સ અને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાની રચના અને વ્યવસ્થા કરવામાં આવે છે. વકીલત્વના વ્યવસાય સાથે જોડાયેલ નિયમો, ધોરણો અને શિસ્ત માટે આ કાયદો આધારરૂપ છે. તેનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ PDF સ્વરૂપે નીચે આપેલો છે.
નોંધ: આ PDF ફાઇલ માત્ર વાંચન માટે છે. ડાઉનલોડ અને પ્રિન્ટ વિકલ્પો અકાર્ય છે. કૃપા કરીને બ્લોગ પર જ વાંચો.