📘 એકેડેમી ઓફ સાયન્ટિફિક એન્ડ ઈનોવેટિવ રિસર્ચ અધિનિયમ, 2012 | Gujarati PDF સાથે
આ અધિનિયમ દ્વારા ભારતીય વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રને આગળ ધપાવતી "Academy of Scientific and Innovative Research" ની સ્થાપના માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. આ એક્ટનું મુખ્ય હેતુ છે વૈજ્ઞાનિક શોધ અને નવીનતાને માન્યતા અને પ્રોત્સાહન આપવું. આ કાયદાનો ગુજરાતી અનુવાદ PDF સ્વરૂપે અહીં embed કર્યો છે, જેને તમે સીધા અહીં વાંચી શકો છો.
નોંધ: આ PDF ફાઈલ માત્ર વાંચન માટે છે. તમે તેને ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકતા નથી. કૃપા કરીને બ્લોગ પર જ વાંચો.